આ છે સાઉથ ફિલ્મોની સૌથી હોટ અને બોલ્ડ હસીના, તમે જોશો તો તમારી આંખો પહોળી થઇ જશે…

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક તરફ જ્યાં સામંથા, શ્રૃતિ હાસન અને નયનતારા જેવી હિરોઇનો રાજ કરે છે ત્યાં એક એવી એક્ટ્રેસ પણ છે જેના કરિયરની ગાડી પાછલા કેટલાંક વર્ષોમાં ઝડપથી સ્પીડ પકડી રહી છે.

hamsa5 1024x683 1

આ એક્ટ્રેસનું નામ છે હમસા નંદિની જે પોતાના ગીતોના દમ પર અન્ય હિરોઇનોને ટક્કર આપી ચુકી છે. સોશિયલ મીડિયા પર પણ તે ઘણી પોપ્યુલર છે.
હમસા એક સારી એક્ટ્રેસ હોવાની સાથે જબરદસ્ત ડાન્સર પમ છે. આ જ કારણ છે કે હમસા મોટાભાગની ફિલ્મોમાં આઇટમ સૉન્ગ કરતી નજરે આવે છે.
hamsa8 1024x683 1
સાઉથ ફિલ્મોની સ્ટાર આઇટમ ગર્લના નામે પણ જાણીતી છે. જો કે હમસાને આ ટેગથી નફરત છે.સાઉથની ફિલ્મોમાં તાપસી પન્નૂથી લઇને હંસિકા મોટવાની અને તમન્ના ભાટિયા સુધીની એક્ટ્રેસ આઇટમ સૉન્ગ કરી ચુકી છે પરંતુ હમસા બધા પર ભારે પડી છે.

ઇન્ટરનેટ પર વર્તમાન આંકાડઓ અનુસાર હમસા એક આઇટમ સૉન્ગ માટે 25 લાખ રૂપિયા ફી લે છે.ઘણાં ઓછા લોકો જાણતા હશે કે હમસા બોલીવુડમાં પણ કામ કરી ચુકી છે. તે વર્ષ 2006માં આવેલી બિપાશા બસુ સ્ટારર ફિલ્મ ‘કૉર્પોરેટ’માં નજરે આવી હતી.હમસાનું અસલ નામ પૂનમ છે અને આ જ નામે તેણે કેટલીક ફિલ્મો કરી.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પૂનમ નામની ઘણી એક્ટ્રેસ હોવાના કારણે ડાયરેક્ટર વામસીએ તેનું નામ બદલીને હમસા નંદિની રાખી દીધું.આજકાલ હમસા એમએસ રાજામૌલીની આવનારી ફિલ્મ ‘RRR’ને લઇને ચર્ચામાં છે. કહેવામાં આવી રહી છે કે આ ફિલ્મમાં તે એક કેમિયો કરતી નજરે આવી શકે છે.

Back To Top