મિત્રો, ઘણીવાર વ્યક્તિ ખૂબ જ મહેનત કરે છે. પરંતુ, તેને સફળતા મળ તી નથી અને તે નીચેનામાંથી તેને ભાગીજા કર્યા તમારી બધી જ મનોકામના પૂરી થઈ જશે તમારે નાના નાના ઉપાયો અને અમુક વસ્તુઓ તમારી સાથે રાખવાની અને જોતા જોતા તમારું કાર્ય સરળતાથી થશે.
મિત્રો, કયા વારે કઈ વસ્તુઓ તમારી પાસે રાખવી જોઈએ તેથીપૂજા કર્યા વગર તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય અને તમારી બધી જ મનોકામના હવે મિત્રો સોમવાર દિવસ હોય છે અને ઘણા લોકો તેના સોમવારના દિવસે જે વ્યક્તિ ભોલેનાથના ભક્ત હોય તેને એક વસ્તુ ઘરે લાવીને તેના પાકીટ અથવા તેજુરીમાં રાખી દેવાની છે.
આ ઉપાય તમારે કોઈપણ એક વાર કરવાનો છે સવારે જલ્દી એક મોટામાં જળ લઈને મહાદેવના મંદિરે જવાનું છે જો તમારા ઘરની નજીકમહાદેવનું મંદિર ન હોય તો આ ઉપાય ને ઘરે પણ કરી શકો છો અને મંદિરે જઈને શિવલિંગ ઉપર થી અભિષેક કરવાનો છે અને ભોલેનાથનો આ મંત્રનો જાપ કરવાનો છે.
મંત્રનો જાપ કર્યા પછી શિવલિંગ ઉપર જળ ચઢાવવા અને તમારી જે ઈચ્છા હોય તે ભોલેનાથ પાસેથી જે તેને તમારા બીલીપત્ર તમારા પાકીટમાં અથવા તો તેજીમાં રાખી દેવાનું છે પછી તમારે દરરોજ તેના દર્શન કરવાના છે આ દર્શન કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મી ઝડપથી આવશે અને ઝડપથી કામ કર્યા વગર પૈસા મળવા લાગશે.