દશેરા નો અચૂક ઉપાય આવનારા નવા વર્ષમાં દરેક સમસ્યા પર તમને અપાવશે વિજય…

આ શાસ્ત્ર અને તેના ઉપાય મિત્રો આજના વીડિયોમાં આપનો ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માતાની આરાધના નો પર્વ પૂર્ણ થવાને હારે બધા દશેરાની રાહ જોઈ રહ્યા છે બધા જ તૈયાર થઈને બેઠેલા છે રાવણનો વધ કર્યો રામે આ દિવસે રાવણનો પણ આપણે આપણા મનમાં બેઠેલા રાવણનો વધ ક્યારે કરીશ ચોક્કસ આપણે પણ આપના મનમાં રહેલા રાવણનો વધ કરવો જોઈએ.

ખોટા વિચાર, ખોટા વ્યસનો બધાને લોકોનો નાશ કરવો જોઈએ એનાથી બહાર નીકળવું જોઈએ ત્યારે આપને ખરો દશેરાબનાવીએ હવે મિત્રો આજનો જે વિડિયો છે ને એ ખૂબ મહત્વનો છે ચોક્કસપણે આપણે દશેરાના દિવસે કંઈક એવું મેળવવા માટેતત્પર છે.

માની નવ દિવસની આરાધના પછી દશેરાને દિવસે જ્યારે માના નહી વેદ થાય છે ત્યાર પછી આપણે પારણા કરીનેદિવસ પૂરા કરીએ છીએ આજ દિવસે રામે રાવણનો વધ કર્યો તો આપણે એવા કયા ઉપાય કરવા જોઈએ જેનાથી આપણેઆપણા જીવનમાં દુઃખ દર્દનો નાશ કરી શકીએ જે આપણા દરેક રતાનો દાનવ છે એને આપણે આપણા જીવનમાંથી બહાર કાઢીશકીએ તો આ બધા માટે આપણે તૈયાર રહેવાનું છે ને એનો સંહાર પણ આપણે આવા નાનકડા ઉપાયથી કરી શકીએ.

તો આપણે જાણીએ કે એવું કયો ઉપાય છે જેનાથી આપણે આ નવા વર્ષમાં બધા સુખ મેળવી શકે અને આપણામાં રહેલા જે દુઃખરૂપી દાનવ છે એને આપણે રજા આપી શકીએ રાવણનો આપને નાશ કરી શકીએ લાલ કિતાબ બનશેઆપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક મિત્રો જ્યારે આપણે બપોર ની આરતી કરીએ છીએ તે દિવસે આપણે શું કરવું જોઈએ.

તો મા દુર્ગાનું જે સ્થાપન છે મૂર્તિ છે ફોટો છે તમે જે સ્થાપન કર્યું તે તેની બાજુમાં એક રામ ભગવાનનો નાનો ફોટો મુકો આ નાનકડો ફોટો મૂક્યા પછી નવ માટીના કોડિયાનો એમાં તેલના દીવા કરો એક એક લવિંગ કા નવે નવ દેવામાં મૂકી આપોતમારી તાકાત પ્રમાણે બનાવજો વેચી શકો તો વધુ બનાવો અને માનો ભોગ અને ભગવાન રામનો જ ખાલી બહુ ધરાવો તો તમારી તાકાત પ્રમાણે તમે બનાવો સરસ મજાના ધોઈ નવ દિવાળી તમે કર્યા એ દીવાની આગળ પાન મૂકો ધોયેલા સ્વચ્છ એની પર થોડો થોડો શીરો મૂકી આપો.

આ થયો આપણો દશેરાનો ભોગ આટલું કર્યા પછી સરસ ભગવાનની સામે બેસી આસન પાત્રો આસન તમને જે ઠીક લાગેલો જો લાલ આસન લઈએ તો સર્વશ્રેષ્ઠ એ નથી લઈ શકતા તો તમારા ઘરની કોઈ પણ ચાદર પાથરીને બેસો એની પર બેસી અને મા દુર્ગાની અને ભગવાન શ્રીરામને હાથ જોડીને કહો કે મે મારી યથાશક્તિ તમારું પૂજન કર્યું છે.

યથાશક્તિને તમને ભોગ ધરાવો છે ચોક્કસપણે એનો સ્વીકાર કરજો અને મને આશીર્વાદ આપો કે હું મારી અંદર રહેલા દુર્ગુણો રૂપીનો જે રાવણ છે એની પર વિજય પ્રાપ્ત કરું મારા જીવનમાં રહેલી દરિદ્રતાના રાવણને હું નાખી શકું પણ જીવનમાં જે વ્યસનો છે જેનાથી હું પીડાવું છું એનાથી મને તકલીફો થાય એમાંથી મુક્ત થઈ શકું.

આ મુખ્ય રાવણનું નાશ કરી શકું અને મારા જીવનમાં આવનારા તમામ દુઃખોનું જે નિરાકરણ અમદાવાદ બનાવી શકું સામર્થ્યવાન બની શકું સુખ સમૃદ્ધિ બધું મને પ્રાપ્ત થાય માન નવદુર્ગાની દે આરાધના કરી નવ દિવસ તેનું સંપૂર્ણ ફળ મળેછે.

Back To Top