બોલીવુડ ની હોટ અને બોલ્ડ અભિનેત્રી અનન્યા પાંડે ની તસ્વીરો સોશિયલ મિડીયા પર વાયરલ, તે જોઇને લોકો થઇ ગયા પાગલ…

બોલીવુડ ની દુનિયા માં થોડા સમય પહેલા જ એંટ્રી કરનાર અભિનેત્રી અનન્યા પાંડે તો તમને યાદ જ હશે! અભિનેત્રી એ હજુ સુધી બે ફિલ્મોમાં કામ કર્યુ છે. પરંતુ જણાવી દઈએ કે અભિનેત્રી ચર્ચામાં રહે છે, અને તે સોશિયલ મિડીયા પર પણ ઘણી એક્ટિવ છે. અને પોતાના ચાહકો સાથે અવારનવાર પોતાની તસ્વીરો શેર કરતી રહે છે.

સ્ટુડંટ ઓફ ધ યર ૨ ફિલ્મ થી બોલિવુડમાં પોતાના પગ પેસારનારી અભિનેત્રી એ પોતાના સોશિયલ મિડીયા એકાઉંટ માં તાજેતરમાં ઘણી તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમાં તેનો ગ્લેમરસ અંદાજ નજરે આવે છે.

અભિનેત્રી ની ફિલ્મી કારકિર્દી વીશે વાત કરીએ તો તેને પોતાનું ડેબ્યુ SOTY-2 થી કર્યુ હતુ, આ પછી તે કાર્તિક આર્યન સાથે પતિ પત્ની ઔર વો માં નજરે આવી હતી. ફિલ્મ માં કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર સાથે તેને કામ કર્યુ હતુ.

પોતાની તસ્વીરો અભિનેત્રી અવારનવાર સોશિયલ મિડીયામાં શેર કરતી રહે છે. તે નીચે રહેલ તસ્વીરમાં પણ સુંદર દેખાઈ રહી છે. ફોટો શેર કરતી વખતે અભિનેત્રી એ કેપ્શન માં લખ્યુ હતુ કે સુરજ પણ ચમકી રહ્યો છે અને તમે પણ. થ્રોબ્રેક.

જણાવી દઈએ કે અભિનેત્રી એ ચંકી પાંડે ની પુત્રી છે. અભિનેત્રીની તસ્વીરો સોશિયલ મીડીયા માં મુક્યા પછી તેને ઘણા લાઈક્સ અને કમેંટસ મળી રહ્યા છે.

આ પિક્ચર પોસ્ટ કર્યા પછી તેને તેના ચાહકોના ઘણા અભિપ્રાયો આવ્યા હતા, પરંતુ સાથે સાથે તેની આ પોસ્ટ ઉપર સુહાના ખાન ની કોમેંટ પણ જોવા મળી હતી જેમાં તેને લખ્યુ હતુ કે “હોટ હોટ હોટ”.

આ સિવાય હાલ પણ તેના અમુક પ્રોજેક્ટ અપકમિંગ માં છે. તે ફિલ્મ ફાઈટર માં વિજય દેવરાકોંડા સાથે જોવા મળશે, આ ફિલ્મ ને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યા છે, અને આ ફિલ્મ ના સેટ પરની પણ ઘણી તસ્વીરો સોશિયલ મીડીયામાં જોવા મળી હતી.

Back To Top