માથું દુખે ત્યારે આ વનસ્પતિનું એક પાન લગાવી દો એટલે માથું દુખતું તરત બંધ થઈ જશે- માથાના દુખાવાની દવા

મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું બધા મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આજે એક એવો દેશી ઉપચાર એક ઔષધી વનસ્પતિનો ઉચ્ચાર બતાવું છું જે વનસ્પતિ છે તેના પાનનો આજે જે પરિચય કરાવવાનો છું એ પાન છે આમ તો મોટી મોટી બીમારીઓ મટાડવા માટે સક્ષમ છે પણ આપણને જ્યારે માથાનો દુખાવો થાય માથામાં દુખાવો ચાલુ થાય ત્યારે આ પાનના ઉપયોગથી માથાનો દુખાવો મટાડી શકાય છે.

મિત્રો ઘણીવાર શું થાય કે આપણને માથું દુખવા લાગ્યા અથવા માથું ચડ્યું હોય તો આપણે બધા દુકાનેથી મોટાભાગે ગોળી લઈ આવી માતાની ઉતરી જાય આપણા ઘરે હોય કદાચ પાન તોડી લાવવાનું છે કઈ રીતે ઉપયોગ કરવો એટલે જેવી રીતે માથાની ગોળીથી માથું જલ્દી ન મટે એટલું મટી શકે છે.

મિત્રો હવે પહેલાં તો તમને વનસ્પતિનો પરિચય કરાવવું મારા ઘરે મારા ફળિયામાં છે આ વનસ્પતિ પણ મિત્રો માથાનો દુખાવો થાય ત્યારે ગોળીઓ લેવા દોડવું એની કરતા દેશી ઉપચાર કરી લેવો સારો કેમ કે બધા લોકો જાણીએ છીએ કે માથાના દુખાવાની જે ગોળીઓ હોય ટેબલેટ હોય છે .

આ ટેબલેટ છે એ કેટલી બધી નુકસાનકારક હોય છે અને આપણા જે શરીરના મહત્વના અંગો હોય છે આવા મહત્વના અંગો ઉપર આજે ટેબલેટ લેતા હોય ને પેનકિલર જેવી નવી પેન કિલરને આવી છે ટેબલેટ છે આપણા શરીરના મહત્વના અંગોને બહુ ગંભીર રીતે નુકસાન કરે છે એટલે આવી ગોળીઓ લેવા કરતા હોય ત્યાં સુધી ઉપચાર કરવો .

હવે હું તમને વનસ્પતિનો પરિચય કરાવું બતાવું તમને તો મિત્રો આવી ગયા છીએ આપણે વનસ્પતિનીબાજુમાં હવે મિત્રો હું જે વનસ્પતિની વાત કરું છું તમે જોઈને કદાચ ઘણા લોકો ઓળખતા હશે તો ખૂબ આસાનીથી ઓળખી ગયા છીએ.

આ વનસ્પતિ છે તેને ઘણી બધી ભાષામાં ઓળખવામાં આવે છે પણ એની એક સામાન્ય ભાષા એટલે પાનફૂટી મિત્રો પાનફૂટી વનસ્પતિ છે અને આ પાનપુર થી વનસ્પતિ છે એ પેટને લગતી બીમારીઓમાં ખૂબ કામની વનસ્પતિ છે એ સિવાય ખાસ કિડની સમસ્યામાં ખૂબ કામની છે એ સિવાય જે પથરીની બીમારીમાં તો આ રામબાણ અક્ષર દવા છે પથરી મટાડવા માટે સક્ષમ છે પણ અહીં આપણે માથાના દુખાવાની વાત કરી છે.

મિત્રો, એટલે બીજું તમને ખાસ કહું કે આને પથ્થર ચટ્ટા તરીકે પણ ઓળખવામાં આવે છે અને કદાચ અમુક ભાષામાં અને તરીકે પણ ઓળખતા હશે પણ એક સર્વ સામાન્ય નામ પાનફૂટી અને પથ્થર ચઢતા છે હવે અને માથાનો દુખાવો જ્યારે થાય ત્યારે આપણે શું કરવાનું છે આવું મોટું પાન હોય તો ખાલી એક જ પાન લેવાનું મિત્રો આ મોટું પાન છે જુઓ નજીકથી બતાવું હોય તો એક પાન લેવાનું કપાળ ઉપર આવી શકે એટલું પાન લેવાનું છે.

હવે પહેલા તો પાન તોડ્યા પછી શું કરવાનું એક પાન તોડ્યું અને એની ઉપર સરસવનું તેલ લગાડી દેવાનું આજે અંદરની સાઈડ છે ને ત્યાં સરસવનું તેલ લગાડી દેવાનું પછી આ પાનને ગરમ કરવાનું ચૂલા ઉપરથી ગેસ ઉપર કે તાવડી શેષ ગરમ કરવાનું અને ગરમ કર્યા પછી આ પાનસે માથાના કપાળ ઉપર રાખી દેવાનું અને ઉપર રૂમાલ અથવા કોઈ પટ્ટી બાંધી દેવાની અને થોડીવાર માટે માથાનો દુખાવો છે ખૂબ ઝડપથી મટી શકે છે.

એટલે કારણ જાણી અને પછી આનો ઉપચાર કરો તો મિત્રો આનો ફાયદો થાય છે કે વાગ્યું હોય તો એને પીડાને નીચે પણ માથું દુખે તો આવું મિત્રો કારણ જાણ્યા પછી આનો ઉપચાર અજમાવો તમે તો આપ પાનફૂટી વનસ્પતિનું એક પાન છે ટીકડી લીધા વિના પણ ખૂબ આસાનીથી મટાડી શકે છે.

Back To Top