Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

આ અરબપતિઓની દિકરીઓ, જે બોલીવુડની હિરોઈનોને પણ તે આજે ટક્કર મારે છે.

ભારતમાં અરબપતિઓની કોઈ કમી નથી. અને વર્તમાનમાં આપણા ભારતમાં 100 કરતા પણ વધું અરબપતિઓ છે. પરંતુ આજે આપણે જાણીશું એવા અરબપતિઓની પુત્રી વિશે કે જે અપ્સરા જેવા લાગે છે. અને બોલીવુડની હિરોઈનોને પણ તે આજે ટક્કર મારે છે.

ઈશા અંબાણી

ઈશા અંબાણી ભારતના સૌથી અમિર વ્યક્તિ મુકેશ અંબાણીની દિકરી છે . સાથેજ તે પિતાની જેમ એક સફળ બિઝનેસ વુમેન છે. અને તે જિયો ગ્રુપની ડાયરેક્ટર છે. સાથેજ તે ફેશન પોર્ટલ AJIO.COMની પણ ડાયરેક્ટર છે. રિલાયંસ ઈન્ડસ્ટ્રીમાં તેની 800 કરોડ ડોલરની ભાગીદારી છે. અને ગયા વર્ષે તેણે આનંદ પિરામલ સાથે લગ્ન કર્યા હતા. અને તેનો પતિ પણ અરબપતિ છે. જે ભારતમાં 22 નંબરે આવતા અમીર માણસ છે.

માનસી કિર્લોસ્કર

માનસી કિર્લોસ્કર ગીંતાજલી અને વિક્રમ કિર્લોસ્કરની પુત્રી છે. માનસી ટ્રાવેલીંગનો શોખ રાખે છે. જેના કારણે તે ઘણી વાર ચર્ચાનો વિષય બનતી હોય છે. સાથેજ તે ટોયાટા કિર્લોસ્કર એમ્પાયરની એકની એક માલીક છે. અને 2018માં તે ટકાઉ વિકાસ લક્ષ્યો સાથે પહેલી બિઝનેશ ચેમ્પીયન પણ બની હતી. હાલમાં તેણે રતન ટાટાના ભાઈ નોઈ  ટાટાના પુત્ર નેવિલ સાથે સગાઈ કરી છે.

વનિશા મિત્તલ

વનિશા મિત્તલ 38 વર્ષની છે. તેમ છતા પણ આજે તે ખુબ સુંદર દેખાય છે. આપને જણાવી દઈએ કે વનિશા સ્ટિલ કિંહ લક્ષ્મી મિત્તલની પુત્રી છે. અને તેણે લંડન સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં અભ્યાસ કર્યો છે. 2004માં તેણે પેરિસમાં અમિત ભાટિયા સાથે લગ્ન કર્યા હતા. અને તે સમયે લક્ષ્મી મિત્તલે 514 કરોડ ખર્ચયા હતા.

અનન્યા બિરલા

અનન્યા બિરલા આદિત્ય ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાની પુત્રી છે. અને સાથે તે ફેશન ક્વીન પણ છે. ઉપરાંત તે એક સારી સીગંર પણ છે. અનન્યા ઈ કોમર્સ કંપની ક્યુરોક્રેટની ફાઉંડર અને સીઈઓ છે.અને તેના પિતાની જેમ તે પણ એક સફળ બિઝનેસ કરે છે. મહત્વનું છે આનન્યા બિરલા સોશિયલ મીડિયામાં હંમેશા ચર્ચાનો વિષય બનતી રહે છે.

નિશા ગોદરેજ

નિશા ગોદરેજ ગોદરેજ કંપનીની એક્જીક્યુટીવ ડાયરેક્ટર છે. સાથેજ તે પ્રખ્યાત બિઝનેસમેન આદિ ગોદરેજની પુત્રી છે. અને તેણે હાવર્ડમાં પોતાનો એમબીએનો અભ્યાસ કર્યો છે. સાથેજ તે સામાજિક કલ્યાણના કાર્યક્રમોમાં પણ ભાગ લેતી હોય છે. જેમા તે બાળકીઓને શિક્ષા આપવામાં મદદ કરે છે.

જયંતી ચૌહાણ

જયંતી ચૌહાણ ભારતના પ્રખ્યાક બિઝનેસમેન રમેશ ચૌહાણની પુત્રી છે. સાથેજ તે બિસલેરી ઈન્ટરનેશનલની ડાયરેક્ટર પણ છે. અને જયંતી અત્યાર સુધીમાં 1000 કરોડ જેટલો બિઝનેસ કરી ચુકી છે. આ ઉપરાંત રમેશ ચોહાણે પણ તેમની પુત્રીને તેમનો કારોબાર સોપી દીધો છે. અને 24 વર્ષની ઉમંરમાંજ તેણે તમામ જવાબદારીઓ સ્વીકારી લીધી હતી.

Back To Top