Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

22 વર્ષીય મહિલાની આંખમાંથી રોજ નીકળે છે આંસુની જગ્યાએ 50 ક્રિસ્ટલ, જાણો શુ છે આ મામલો…

એશિયાના અર્મેનિયા દેશના સ્પેન્ડરિયન ગામની રહેવાસીની આંખમાંથી રોજ 50 ક્રિસ્ટલ આંસુ નીકળે છે. 22 વર્ષીય સેટેનિક કાઝેરિયનનો આવો કેસ જોઈને ડોક્ટર પણ ચોંકી ગયા છે. હાલ ડોક્ટરોને પણ આ વાત ગળા નીચે ઉતરતી નથી કે આ આંસુ કેવી રોતે ક્રિસ્ટલમાં રૂપાંતર પામે છે.

પરિવાર પાસે સારવાર માટે પૂરતા રૂપિયા નથી
એક બાળકની માતા સેટેનિકેની જિંદગીમાં હાલ મુશ્કેલી વધી ગઈ છે. તેનો પરિવાર ખેતી કરીને ગુજરાન ચલાવે છે. તેમની પાસે આંખની સારવાર કરાવી શકાય તેટલા પણ રૂપિયા નથી.સેટેનિકે જણાવ્યું કે, થોડાં સમય પહેલાં હું ડેન્ટિસ્ટ પાસે ગઈ હતી, તે સમયે મને આંખમાં ધૂળ જતી હોય તેવો અનુભવ થયો.

મેં જોયું તો મારી આંખમાંથી ક્રિસ્ટલ નીકળી રહ્યા હતા. શરૂઆતમાં સ્થાનિક ડોક્ટર પાસે દવા લેવાથી રાહત થઈ હતી, પણ હાલ મારી પરિસ્થિતિને લીધે મને ઘણી તકલીફ થઈ રહી છે. મારી આ સ્થિતિ જોઈને ડોક્ટર ઓન અચંબામાં પડી ગયા છે. તે લોકોને મારી આ બીમારી સમજાતી નથી. આ કારણે ડોક્ટર મારી સારવાર પણ કરતા નથી કે કોઈ ઓપરેશન પણ કરતા નથી.

ડોક્ટરને આ બીમારી સમજાતી નથી
સેનેટિકની સાસુ ઝમીરા મીકાલિયને જણાવ્યું કે, એક ડોક્ટરે તો મારી વહુને ખીટી માનીને હોસ્પિટલમાંથી બહાર જવા કઈ દીધું, પરંતુ જ્યારે આંસુ જોયા ત્યારે તેને ખબર પડી કે આ ક્રિસ્ટલ પ્રાકૃતિક રૂપથી જ બની રહ્યા છે. અમે સેટેનિકની સારવાર કોઈ સારી જગ્યાએ કરવા માગીએ છીએ, પણ અમારી આર્થિક સ્થિતિ સારી નથી.

તો બીજી તરફ અર્મેનિયાના ઉપ સ્વાસ્થ્ય મંત્રી ઓંગેસ અરુટુયને કહ્યું કે, આ મહિલાના કેસની હાલ અમે સ્ટડી કરી રહ્યા છીએ. તેની સાથે અમે મીટિંગ કરવાની યોજના પણ બનાવી રહ્યા છીએ. અમે અમારાથી શક્ય હોય તેલ પ્રયત્ન કરીને તેને મદદ કરીશું.

Back To Top