નમસ્કાર મિત્રો દરેક વ્યક્તિના ઘરમાં કોઈને કોઈ નાના મોટી સમસ્યાઓ રહેતી હોય છે. કોઈ પણ વ્યક્તિ નું ઘર એવું નથી હોતું કે
જેની અંદર એક પણ પ્રકારની સમસ્યા ન હોય. આવી નાની-મોટી સમસ્યાઓ ને કોઈ પણ વ્યક્તિ સામનો કરી શકે છે. પરંતુ જો
તમારા ઘર ઉપર અમુક ખાસ પ્રકારની મોટી સમસ્યાઓ આવી જાય તો તેનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ બની રહેતો હોય છે.
જ્યારે તમારા ઘરની અંદર વિવિધ પ્રકારની નકારાત્મક ઉર્જાઓ નો વાસ થઈ જાય ત્યારબાદ તમારા ઘરની અંદર અનેક પ્રકારની
સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.
પરંતુ જો યોગ્ય ઉપાય કરવામાં આવે તો તેના કારણે તમારા ઘરની અંદર રહેલી બધી જ નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જાય છે. અને
તમારા ઘરની અંદર સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.
જે તમારા જીવનની અંદર રહેલી બધી જ સમસ્યાઓને દૂર કરી અને તમારા જીવનની અંદર સુખ-સમૃદ્ધિ લાવે છે.
વાસ્તુ શાસ્ત્ર ની અંદર અમુક એવી ખાસ બાબતો વિષે જણાવવામાં આવ્યું છે કે જેના દ્વારા તમે પણ તમારા ઘરની અંદર સુખ સમૃદ્ધિ લાવી શકો છો.
આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ વાસ્તુશાસ્ત્ર ની અંદર જણાવવામાં આવેલા અમુક એવા ખાસ ઉપાય કે જેના દ્વારા તમે પણ તમારા ઘરની અંદર પોઝિટિવ એનર્જી વધારી શકો છો. અને સાથે સાથે તમારા ઘરની અંદર રહેલી બધી જ પરેશાનીઓ દૂર કરી શકો છો. તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે.
દરેક વ્યક્તિ પોતાના ઘરની બહાર પગ લુછણીયુ રાખતા હોય છે. જેથી કરીને બહાર ની ધૂળ જ્યારે પગમાં ચોટીને આવે છે, ત્યારે તેઘરની બહાર જ રહી જાય અને વ્યક્તિ સાફ પગે પોતાના ઘરની અંદર પ્રવેશ કરે.
પરંતુ ઘણી વખત પગ ની અંદર રહેલી આ જ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. અને તમારા ઘરની સમસ્યાઓ માં વધારો કરે છે.
પરંતુ જો આ પગલુછણીયા ની અંદર અમુક ખાસ ઉપાયો કરવામાં આવે તો તેના કારણે બધી જ નકારાત્મક ઉર્જા તેની અંદર શોષાઈ જાય છે અને તમારા ઘરમાં સંકટોનો નાશ થાય છે. આ માટે જ્યારે પણ તમારા ઘરની બહાર પગ લુછણીયુ રાખો ત્યારે હંમેશાને માટે તેના ઉપર થોડું મીઠું છાંટી દો.
આમ કરવાથી વાસ્તુશાસ્ત્ર ની અંદર જણાવવામાં આવ્યું છે કે મીઠું તેની અંદર રહેલી બધી જ નકારાત્મક ઉર્જા અને શોષી લેશે. અને તમારા પગ ની અંદર રહેલી બધી જ ધૂળ અને તેની નકારાત્મક ઉર્જા આ બંગલાની અંદર રહી જશે. જેથી કરીને તમારા ઘરની અંદર માત્ર સકારાત્મક ઊર્જાનો જ વાત થશે અને તમારા ઘરની સુખ-સમૃદ્ધિમાં વધારો થશે.
આ ઉપરાંત ઘણો લાંબો સમયથી જો ઘરની બહાર પગ લુછણીયુ રાખ્યું હોય તો તેને યોગ્ય સમયે સાફ પણ કર્યા કરવું જોઈએ. જેથી કરીને તમારા જીવનની અંદર સુખ-સમૃદ્ધિનો વાસ થાય.