Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

અજમાના પાનનું સેવન કરવાથી થશે આ બિમારીઓ દુર…

અજમો ખાસ કરીને ભોજન બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તે ખાવાના સ્વાદને વધારવાની સાથે શરીરને હેલ્ધી રાખવામાં પણ મદદ કરે છે. અજમાના દાણા સાથે તેના પાનને ખાવાથી પણ વિશેષ લાભ મળે છે. ઔષધીય ગુણોથી ભરપૂર અજમાનું સેવન કરવાથી પેટ સાફ થવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. એવામાં અનેક બીમારીઓથી તમારો બચાવ કરે છે તો આવો જાણીએ તેના સેવનથી મળતા લાભ અંગે…

ફેફસા માટે ફાયદાકારક

અજમો એક જડીબુટ્ટીની જેમ ઉપયોગ કરી શકાય છે. તેના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ વધવાની સાથે ફેફસા પણ સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. તેનાથી શ્વાસથી જોડાયેલી સમસ્યાઓને પણ દૂર કરી શકાય છે.

ડાયાબિટી

ડાયબિટીસના દર્દીઓ રોજ સવારે ખાલી પેટે અજમાના પાણીનું સેવન કરી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

સાંધના દુખાવા

અજમાના કેટલાક પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી શેક કરવા પર શરીર તેમજ સાંધાના દુખાવાથી રાહત મળે છે. તમે ઇચ્છો તો અજમાના પાણીને ટબમાં લઇને તમાં પગ રાખવાથી પણ દુખાવાથી છુટરારો મળે છે.

મોંમાંથી આવતી દુર્ગંધ

જેમના મોમાંથી દુર્ગંધ આવે છે, તેઓએ દરરોજ 2-3 અજમાના પાન ચાવવા જોઈએ. તે મોમાંથી ફ્રેશનરની જેમ કાર્ય કરે છે અને મોમાં ઉગેલા બેક્ટેરિયાને મારી નાખે છે અને ગંધથી ત્વરિત રાહત આપે છે.

શરદી ઉધરસ

ઋતુ બદલાતાં શરદી-ખાંસીની સમસ્યા થવી સામાન્ય છે. આ કિસ્સામાં, અજમાના પાનથી તૈયાર કરેલા ઉકાળોનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે. આ માટે, અજમાના પાન 10-12 પાંદડા ધોવા અને તેને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો. જ્યારે પાણી 1/3 થાય ત્યારે તેને ગાળી લેવું. તેને મધ સાથે ઠંડુ કર્યા પછી તૈયાર કરેલો ઉકાળો લેવાથી જલ્દી તેનું સેવન કરવાથી શરદી અને ખાંસીથી રાહત મળે છે.

રોગ પ્રતિકારક શક્તિ

તેમાં વિટામિન, આયર્ન, કેલ્શિયમ, એન્ટીઓક્સિડેન્ટ, એન્ટિ-વાયરલ ગુણ છે. આવી સ્થિતિમાં, તેના પાંદડા અથવા ઉકાળો ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આવી સ્થિતિમાં, રોગો થવાનું જોખમ અનેકગણું ઓછું હોય છે.

વઘારે પડતુ સેવન ન કરવું

જેમ કંઇક ખાવાથી ફાયદા થાય છે. આ જ રીતે અતિશય વપરાશ પણ સમસ્યાઓ પેદા કરી શકે છે. આ સ્થિતિમાં, તમારા દૈનિક આહારમાં 10 ગ્રામ કરતા વધુ અજમાનું સેવન ન કરો. નહિંતર, તે ફાયદાને બદલે શરીરને નુકસાન પહોંચાડે છે.

Back To Top