કાળો દોરો બાંધવાના ફાયદા, કાળો દોરો તમને રાતોરાત બનાવી દેશે કરોડપતિ…

મિત્રો, કાળા રંગને હિન્દુ ધર્મમાં શુભ માનવામાં આવે છે અને કહેવામાં આવે છે નકારાત્મક ઉર્જા વધારે છે અને એટલા માટે ઘરના વડીલો કોઈપણ શુભ કાર્યમાં કાળા રંગના કપડા પહેરવાથી મનાઈ ફરમાવે છે પરંતુ જ્યારે ખરાબ નજરની વાત આવે તો તેનાથી બચવા માટે કાળા રંગના દોરા નો ઉપયોગ કરવામાં આવે છે.

તો તેને ખરાબ નજરથી બચવા માટે રંગનો દોરો પહેરવામાં આવે છે અને કાળા રંગનું કાજલ પણ કરવામાં આવે છે અને વળી નવા ઘરની બહાર લોકો ખરાબ નજરથી બચવા માટે કાળા રંગની પણ પ્રકારની ખરાબ નજર લાગી શકે અને તમે જોયું હશે કે ઘણા ખેલાડીઓ અને ડાન્સ લેવામાં આવતો હોય પરંતુ ખરાબ નજરથી બચવાની વાત આવે તો આ કાળા રંગનો ઉપયોગ તમારા માટે ખૂબ જ સહાયરૂપ છે.

અને ઘણા લોકોને કદાચ તે વાતની જાણ નહીં હોય પરંતુ કાળા રંગનો દોરો ફક્ત તમને ખરાબ નજરમાંથી નથી બતાવતો પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો દરેક તમારા પગમાં આવી જશે તો ચાલો જરા પણ મોડું કર્યા વગર તમને જણાવી દઈએ કે કાળા રંગના દોરાઓનો ઉપયોગ છે.

તમે પોતાની કિસ્મત કેવી રીતે બદલી શકો છો અને જો તમે કાળા ધોરણ બાંધવાનો આ કરી દેશો તો તમને રાતોરાત ફાયદા થશે અને તમારી કિસ્મત પણ રાતો રાત જમતી જશે અને તમારા ઘરમાં હંમેશા રહેશે.

કોઈપણ વ્યક્તિને ખરાબ નજર બચાવે છે પરંતુ તેની સાથે સાથે વ્યક્તિને માલામાલ પણ બનાવી દે છે જો તમે કરો છો તો એનું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા ઉપર મહેરબાન રહેશે તમારે બસ એટલું જ કરવાનું છે કે બજારમાંથી એક કાળા રંગનો દોરો લઈને આવો આ દોરાને મંગળવાર અથવા શનિવારના દિવસે હનુમાનજીના મંદિર પર લઈ જવો અને ત્યારબાદ દોરામાં નાની નાની હનુમાનજીના પગ પર ચઢાવો અને તેમના પગ પરના સિંદૂર દોરા પર લગાવી દો.

પછી આ દોરા ને ઘરના મુખ્ય દ્વાર અથવા સિજરીમાં બાંધી દો એમકરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાની થશે નહીં અને તમે ખૂબ જ જલ્દી મારા માલ બની જશો જો તમે આ દોરાની મુખ્ય દ્વાર પર બંધો છો તો તેવામાં કાળો દોરો તમારા ઘરને ખરાબ નજરથી બચાવે છે અને તમને દરેક પ્રકારની પરેશાનીથી પણ બચાવી રાખે છે.

ફક્ત ધાર્મિક રૂપથી નહિ પરંતુ વૈજ્ઞાનિક રૂપથી પણ કાળા રંગનું મહત્વ છે તો કાળો રંગ અને કાળો દોરો ખરાબ નજર તથા હવાઓને અવશોષિત કરી લે છે જેના કારણે તેની અસર આપણા શરીર પર થતીનથી અને આપણા શરીર પર એક સુરક્ષા કવચનું કામ કરે છે તે સિવાય કાળો દોરો શનિદેવના કોપથી પણ બચાવે છે તો આ ઉપાય તમે જરૂરથી કરી લેજો.

હકીકતમાં તેમને પેટમાં દુખાવાની સમસ્યા ત્યારે થાય છે જ્યારે તેમની નાભી થોડી ખસી જતીહોય છે અને તેમને પેટમાં લાગે છે એવામાં લોકો પોતાના બંને પગના અંગૂઠામાં કાળા રંગનો દોરો બાંધે છે અને પેટની સમસ્યા માંથી મુક્તિ મેળવી શકે છે એટલા માટે જ્યારે પણ તમને પેટની સમસ્યા ઉત્પન્ન થાય તો પોતાના પગમાં કાળા રંગનો જરૂરથી બાંધી લો.

જો તમે આખો દિવસ મસીને જેમ કામ કરી રહ્યા છો તો સ્પષ્ટ વાત છે કે તમને પોતાના પગમાં દુખાવો જરૂર મહેસુસ થશે કારણ કે શરીર પણ એક સમયે બાદ જવાબ આપવાનું બંધ કરી દે છે અને તેને પણ થોડા આરામની જરૂરિયાત હોય છે એટલા માટે જ્યારે પણ વધારે કામ કરવાની લીધે તમારા પગમાં દુખાવો મહેસુસ થાય તો પોતાના પગમાં કાળા રંગનો દોરો જરૂરથી બાંધી લો.

આવું કરવાથી તમારા પગ નો દુખાવો સુરત ચાલે જશે અને આ વાતનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ કરવામાં આવે છે એટલા માટે પગના દુખાવાથી છુટકારો મેળવવા માટે આજે જ પોતાના પગમાં કાળા રંગનો દોરો બાંધેલો અને પગના દુખાવાથી છુટકારો મેળવી લો.

Back To Top