Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

ઉઘાડે પગે ચાલવાના છે અઢળક ફાયદાઓ…

એક વાત તો નક્કી જ છે કે જીવન જીવનના સુધારા ઓ એ આપણી તંદુરસ્તી નો ઘણો મોટો ભોગ લીધો છે ,જેનો ખ્યાલ ઘણા ઓછાને હશે .ગામડે રહેનારાઓ, શહેરમાં રહેનારાઓ કરતા તંદુરસ્તીમાં ધણા ચઢિયાતા હોવાનું કારણ ત્યાં સુધારાના નામે અકુદરતી જિંદગી ગુજારવામાં આવતી નથી.

એક તબીબ કહે છે બુટ આપણા પગનો કુદરતી પોશાક છે થી લોહી વગરના ઠંડા ને મરણ જેવી સ્થિતિ એ પહોંચેલો પગો ઉઘાડા રાખવાથી એટલે કે ઉઘાડે પગે ઘરમાં ઘરની બહાર ચાલવાથી તેમાં લોહી આવે છે. ગરમી આવે છે અને તેને નવી જિંદગી મળી છે .

ઉઘાડાં પગે ચાલવાથી શરીરમાં લોહી માટેનો માર્ગ નિયમિત બને છે અને મગજમાં લોહીનો જમાવ થતો અટકે છે. એમ થવાથી જિંદગીની નવી ખુશાલી અને નવું જોર મળવા સાથે શરદી દુઃખ દદો અને જિંદગીની બીજી આફતો સામે થવાની શક્તિ હાંસિલ કરી શકાય છે.

જેઓ સહેજમાં ગભરાઈ જતા હોય આ ઉશ્કેરાઈ જતા હોય કે જેમને મગજ પર ભારે દબાણ કે બોજો પડ્યો હોય તેઓને ઉઘાડા પગે ચાલવાથી ધારેલી અસર થઈ શકે છે .ઉઘાડા પગે ચાલવાથી પગ ને હવા અને ઉજાસ મળી શકે છે.આ ઉપરાંત પગો માટી સાથે સીધા સંપર્કમાં આવવાથી તંદુરસ્તી પથ્થર જેવી બને છે .ઘાસમાં ઉઘાડા પગે ચાલવાથી તંદુરસ્તીને મોટો લાભ થવા પામે છે.

ભીના ઘાસ અથવા ભીનાશવાળી જમીન ઉપર ઉઘાડા પગે ચાલવું એ સૂકી જમીન ઉપર ચાલવા કરતાં ઘણો વધુ સારું છે .ભીની માટી ગરમીનો સર્વથી ઉત્તમ કન્ડક્ટર અને યાને ઉષ્ણતાવાહક છે .સવારનો પહોર કે જે વખતે સૂર્ય પોતાના પહેલા કે સોનેરી કિરણો જમીન ઉપર ફેલાવે છે તે સમયે ઊઘાડા પગે ચાલવું એ ઉત્તમ કુદરતી મોજ થઈ પડે છે .

અલબત્ત ઉઘાડા પગે ચાલ્યા પછી પગને ધોઈ નાખવા જોઈએ. જેમને ઘરમાં, વરંડામાં અથવા જ્યાં કાંટા વાગે નહી,કાંકરા ખૂંચે નહી તેવી જગ્યાએ પણ ચપલ પહેરવાની ટેવ હોય તો તે દૂર કરવી જોઈએ .જેઓ ઓફિસમાં નોકરી કરે છે તેઓ ફરજ દરમિયાન સતત બૂટ-મોજા પહેરતા હોય તો તે આરોગ્યપ્રદ નથી. બુટ ઉત્તમ પગ રક્ષક છે તેમ છતાં તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ

Back To Top