Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

આ છે ભાનગઢ નો ભૂતિયો કિલ્લો, જ્યાં સરકારે પણ રાત્રે પ્રવેશ માટેનો મનાઇ હુકમ કરેલ છે..

ભારતમાં એવી ઘણી જગ્યા છે. જ્યા લોકોનું કહેવું છે કે ત્યા નકારાત્મક શક્તિઓ છે. તેવીજ એક જગ્યા છે ભાનગઢ. આપને જાણીને નવાઈ લાગશે કે ભાનગઢને ભારતની મોસ્ટ હોન્ટેડ જગ્યાઓ પૈકી એક ગણવામાં આવે છે. અને ગૂગલ પર પણ ભારતની મોસ્ટ હોન્ટેડ જગ્યા ભાનગઢ માનવામાં આવે છે. સાથેજ સરકાર દ્નારા પણ એવો આદેશ આપવામાં આવ્યો છે કે રાતે ભાનગઢમાં કોઈએ ન રોકાવું

ભાનગઢનો કિલ્લો રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલો છે. અને અહીયા એવો કાયદો છે. કે સૂર્યાસ્ત પચી તમે કિલ્લામાં નતી જઈ શકતા. આ કિલ્લાને 17મી સદીમાં બનાવામાં આવ્યો હતો. અને આજે પણ સરકાર દ્વારા આ કિલ્લાની યોગ્ય રીતે દેખરેખ રાખવામાં આવે છે.

ભાનગઢનો કિલ્લામાં અંધારુ થયા બાદ કોઈ નથી જઈ શકતું. સાથેજ સ્થાનિક લોકોનું કહેવું છે કે સરકાર દ્વારા અહીયા બોર્ડ લગાવામાં આવ્યા છે કે રાત્રે કોઈ કિલ્લામાં પ્રવેશ ન કરે. કારણકે અહીયા એવા ઘણા અનિચ્છનિય બનાવો બની ચુકયા છે.

લોકોનું કહેવું છે કે ભાનગઢના કિલ્લાને શ્રાપ આપવામાં આવ્યો છે. અહિયાના રાજ માનસિંહે ગુરુ બાલૂનાથની સમાધિ પાસે કિલ્લાનું નિર્માણ કર્યું. અને કિલ્લાનો પડછાયો સમાધી પર પડ્યો. જેના કારણે તે સમયે કિલ્લાની આસપાસના ગામમાં દુકાળ પણ સર્જાયો હતો.

ભાનગઢના કિલ્લાને લોકો ભૂતિયા કિલ્લોજ માને છે. અને આ વાત નકારી પણ ન શકાય. એક વખત અમુક વિદ્યાર્થીઓ રાત્રીના સમયે કિલ્લામાં ગયા હતા. પરંતુ તેઓ પરત ન ફર્યા અને હજુ સુધી નથી મળ્યા. જેથી ત્યાના સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીયા આત્માઓ છે. સાથેજ ગામના લોકોનું કહેવું છે. કે કિલ્લામાં જે મંદિરો છે. તેના કારણે ગ્રામજનો શાતિથી રહી શકે છે.

કિલ્લામાં જેટલા પણ મંદિરો છે  ત્યા એક ફમ મંદિરનું ધાબુ નથી. પરંતુ તેમ છતા આજે પણ  તમામ મંદિરો સુરક્ષીત છે. સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે જ્યારે અહીયાના મંદિરો પર ધાબુ ભરવાનો પ્રયત્ન કરાવામાં આવે છે. ત્યારે તે  ધાબુ ટકતુંજ નતી અને પડી જાય છે. જેના કારમે મંદિર પર ધાબુ બનાવાનું કામ પણ સરકાર દ્નારા રોકી દેવામાં આવ્યું છે.

એ સિવાય એક સ્ટોરી પણ આ કિલ્લાને લઈને ખૂબ પ્રખ્યાત છે. જેમા એક તાંત્રીકે રાજકુમારી પર મેલીવિદ્યા કરી હતી. પરંતુ તે વાત રાજકુમારીને ખબર પડતા તેણે તાંત્રીકની હત્યા કરી નાખી. પરંતુ મરતા મરતા તાંત્રીકે રાજુકુમારીને શ્રાપ આપ્યો હતો. જેના કારણે ભાનગઢનો કિલ્લો વિરાન થઈ ગયો. સાથેજ તેની આસપાસના ગામ પણ લોકો છોડીને જતા રહ્યા.

જોકે ભાનગઢમાં દરેક પ્રવાસીઓનું સ્વાગત પણ કરવામાં આવે છે. પરતું અહીયા પ્રવાસ કરતા પહેલા વિશેષ પરવાનગી લેવી પડે છે. કારણકે અહીયા ઘણા લોકો ગાયબ થઈ ગયા છે. જેમા કાસ કરીને મોટા ભાગે બધા વિદેશી લોકો હતા. જે ગાયબ થયા છે

Back To Top