Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

બૉલીવુડ અમિનેત્રી જીવે છે આવી રોયલ લાઈફ, પોતાની પાસે છે ખુદનું વિમાન

મોટા મોટા બીઝનેસ મેંન કે મોટા કરોડપતિ ને પોતાની બેથી આવક પણ કહી શકાય. બોલીવુડ માં ખાલી પોતાનું નામ અને આવડત સાથે એન્ટ્રી કરતી આ મહિલા ઓ પાસે આજે દોલત કે શહોરત અને નામ ની કોઈ જ કમી નથી. તેઓ પાસે એટલો પીસો છે કે તેને જ્યાં જવું હોઈ પોતાના પ્રાઇવેટ વિમાન માં બેસી ને જ જાય છે.

અમુક સિતારા પાસે માત્ર પોતાની કાર જ હોઈ છે. ત્યાં આ હિરોઈનો પોતાના જેટ માં બેસીને જ બધે જવાનું પસંદ કરે છે.. ચાલો તમને આ મોટી હસતી ના નામ જણાવી દઈએ..

માધુરી દીક્ષિત :-

 

 

માધુરી દીક્ષિત જેને કોઈ ધક ધક ગર્લ અને કોઈ મોહિની ના નામ થી ઓળખે છે. બોલીવુડ માં ઘણા વર્ષો થી તેનો માભો બરકરાર છે, તેની એક સ્માઈલ પાછળ લાખો લોકો દીવાના છે. તેનને ઘણા સંઘર્ષ પછી આ મુકામ મળ્યો છે. આજે તેની પાસે પોતાનું જેટ છે. અને ગમે ત્યાં પોતાના પ્રાયવેટ જેટ માં જ જવાનું પસંદ કરે છે. આ જેટ ની કિમત 38 કરોડ છે..

શિલ્પા શેટી કુન્દ્રા :-

 

 

શિલ્પા શેટી બોલીવુડ ની પ્રખ્યાત અભિનેત્રી છે, તમને જણાવીએ કે ફિલ્મી દુનિયા ની સૌથી અમીર હિરોઈન છે. તેને 2009 માં મશહુર બીઝનેસ મેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા. રાજ કુન્દ્રા લંડન ના સ્થિત ભારતીય ના પ્રમુખ વેપરી છે, શિલ્પા એ પોતાની મહેનત થી ફિલ્મી દુનિયા માં પોતાનું નામ તો કર્યું જ છે. અને સાથે તે ફિટનેસ માટે પણ જાણિતી થઈ જ્ઞ આજે શિલ્પા પાસે પૈસા ની કોઈ કમી નથી. તેની પાસે પોતાનું પ્રાયવેટ જેટ છે. જેની કિમત 45 કરોડ છે.

પ્રિયંકા ચોપડા :-

 

 

પ્રિયંકા ચોપડા બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી છે. તે માત્ર બોલીવુડ ની નહિ પણ હોલીવુડ માં પણ ફેમસ છે. તેને ત્યાં પણ પોતાના નામ નો ડંકો વગાડ્યો છે. પ્રિયંકા ચોપડા ને લીધે ભારત નું નામ ઇન્ટર નેશનલ સુધી પહોચ્યું છે. તેને ગયા વર્ષે અમેરિકા ના ફેમસ સિંગર સાથે લગ્ન કર્યા જે ઉમર માં તેનાથી નાનો છે. હાલમાં બંને પોતાની 1 મેરેજ એન્વર્સરી માનવી રહ્યા છે, પ્રિયંકા પાસે પોતાનું વિમાન છે. જેની કિમત 52 કરોડ રૂપિયા છે..

સની લીયોની :-

 

 

સની લીયોની એક એવી વ્યક્તિ છે. જે સામાન્ય હોવા છતાં કે પોતાના સપના પુરા કર્યા જે સપના બધી છોકરી ઓ ના હોય છે. આજે સની પોતાના પતિ ડેનિયલ વેબર અને તેના બાળકો સાથે ખુશ છે. સની લીયોની 400 કરોડ ની માલીકીન છે. પહેલા સની એડલ્ટ ફિલ્મો માં કામ કરતી હતી. અજેતેની પાસે પોતાનું પ્રાયવેટ જેટ છે. જેની કિમત ૩૨ કરોડ રૂપિયા છે. એટલે જ બોલીવુડ ની અમીર અભિનેત્રી માં તેનું નામ બોલાય છે..

Back To Top