Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

દર બુધવારે આ સરળ ઉપાય કરવાથી તમારા પરિવારને ગરીબાઈમાંથી છુટકારો મળશે, તો આજે જ શરુ કરી દો…

માન્યતા અનુસાર, કોઈપણ શુભ કામ સર્વપ્રથમ ગણેશજીની પૂજા કર્યા વગર સંપૂર્ણ માનવામાં નથી આવતું. ભગવાન ગણેશજી રિદ્ધિ-સિદ્ધિના દેવતા માનવામાં આવે છે. ગણપતિ પ્રથમ પૂજનીય દેવ છે.

ગણપતિની કૃપા દ્રષ્ટિ કોઈ વ્યક્તિ પર પડી જાય છે તો તે વ્યક્તિના જીવનમાં ધનથી જોડાયેલી બધી તકલીફ દૂર થાય છે. ઘર-પરિવારની ગરીબાઈ પુરી થઇ જાય છે. બુધવારના દિવસે ગણેશજીને સમર્પિત હોય છે. જો આ તમે બુધવારના થોડા સરળ ઉપાય કરવાથી તમારા અને તમારા પરિવારને ગરીબાઈમાંથી છુટકારો મેળવી શકો છો.

આજે અમે તમને ગણેશ મંત્ર વિષે જાણકારી આપીશું. જો તમે એક મંત્રબો જાપ દરરોજ 108 વાર કરો છો તો તેનો લાભ તમને જરૂર મળશે અને થોડા દિવસમાં જ ઘરની ગરીબાઈ હંમેશા દૂર થઇ જશે. શાસ્ત્રોમાં તેને બહુ પ્રભાવી માનવામાં આવે છે.
બુધવારના દિવસે કરો આ ગણેશ મંત્રનો જાપ

1.મનોકામના પુરી કરવા માટે કરો આ મંત્રનો જાપ

જો તમારી મનોકામના અધૂરી રહી ગઈ હોય અથવા તો જલ્દી જ મનોકામના પૂર્ણ કરવા માંગો છો તો તે સમય આ મંત્ર “ॐ अन्तरिक्षाय स्वाहा”નો જાપ કરો. આ મંત્રના જાપથી અનેક મનોકામના પુરી થાય છે.

2.પરિવારની ગરીબાઈ દૂર કરવા માટે કરો આ મંત્રનો જાપ
કોઈ પણ વ્યક્તિ તેના જીવનમાં ઘણી કમાવવાની ઘણી કોશિશ કરતા હોય છે. ઘણા લોકો તનતોડ મહેનત કરવા છતાં પણ પૈસા કમાવવામાં સફળ નથી થતા. ઘર-પરિવારમાં ધનનો અભાવ રહે છે. ઘરમાં ગરીબાઈ રહે છે. જો તમે ઈચ્છો છો ઘર પરિવારની ગરીબાઈ જલ્દી જ દૂર કરી શકો છો. તમારે બુધવારના દિવસે “ॐ गं लक्ष्म्यौ आगच्छ आगच्छ फट्।અથવા ॐ श्री गणेश ऋण छिन्धि वरेण्य हुं नमः फट।।” નો જાપ કરી શકો છો.

3.યાત્રા સફળ બનાવવા માટે કરો આ મંત્ર
જો તમે કોઈ યાત્રા પર જઈ રહ્યા હોય અને તમે ઇચ્છતા હોય કે, યાત્રામાં સફળતા મળે તો આ સ્થિતિમાં “ॐ नमः सिद्धिविनायकाय सर्वकार्यकर्त्रे सर्वविघ्न प्रशमनाय सर्व राज्य वश्य कारनाय सर्वजन सर्व स्त्री पुरुषाकर्षणाय श्री ॐ स्वाहा।।” મંત્રનો જાપ કરો.

4.આ મંત્ર કરવાથી થાય છે મંગલ જ મંગલ
જો તમે ઇચ્છો કે જીવનની બધી જ પરેશાનીઓ દૂર થાય છે. અને તમારા જીવનમાં બધું જ મંગલ-મંગલ થાય છે. આ માટે તમારે બુધવારના દિવસે “ॐ हुं गं ग्लौं हरिद्रा गणपत्ये वरद वरद सर्वजन हृदये स्तम्भय स्वाहा”નો જાપ કરો. જેનાથી તમને જલ્દી જ લાભ થઇ શકે છે. આ ગણેશ સાધનાનો ચમત્કારિક મંત્ર છે. જો તમે આ જાપ કરો છો તો બધું જ મંગલ-મંગલ થાય છે.

5.કોઈ પણ કામમાં સફળતા મળશે.
જો તમારું કોઈ કામ ચાલી રહ્યું હોય અને તેમાં તમે સફળતા હાંસિલ કરવા માંગતા હોય તો આ મંત્ર “ॐ वर वरदाय विजय गणपतये नमः” નો જાપ કરો. આ સિવાય કોઈ પણ પ્રકારનો વાળ-વિવાદ ચાલી રહ્યો હોય, કોર્ટ કચેરીમાં વિજય મેળવવો હોય અથવા તો વિજય પ્રાપ્ત કરવો હોય તો શત્રુઓથી મુક્તિ મેળવવી હોય તો આ મંત્ર “ॐ गं गणपतये सर्वविघ्न हराय सर्वाय सर्वगुरवे लम्बोदराय ह्रीं गं नमः”નો જાપ કરો.

Back To Top