મિત્રો, ખોડીયાર માતાજીના મંદિરે જઈને આ ઉપાય કરવાથી તમારી ઉપર ખોડિયાર માતાજી પ્રસન્ન થશે અને તમારી દુઃખ દુવિધાઓ દૂર કરશે તમારી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારા ઘરમાં ધનની વર્ષા પણ થશે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ખોડીયારમાં ચારણ ની દીકરી છે.
મિત્રો આપણા ગુજરાતમાં ખોડીયાર માતાજીના ઘણા બધા મંદિરો છે ત્યાં આપણે જોઈએ છીએ કે કેટલી ભેળ હોય છે કેટલા ભક્તો ત્યાં આવે છે અને ઘણા બધાઉપાયો પણ કરે છે મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ મહિલાને સંતાનનો સુખ ના હોય કોઈ દંપતિને સંતાન નું સુખ ના હોય તો ખોડીયાર માતાજીના મંદિરે જઈને ઘણા બધા એવા ઉપાયો છે.
જે કરવાથી ખોડીયાર માતાજી તમને સંતાનની પ્રાપ્તિ કરાવશે અને તમને સંતાનનું સુખ પણ મળશે ખોડીયાર માતાજીની પૂરા દિલથી પ્રાર્થના કરવી જોઈએ અને જો તમે પુરા દિલથીપ્રાર્થના કરો છો તો તમારી મનોકામના માતાજી જરૂર સાંભળે છે મિત્રો આજે હું તમને આ વીડિયોમાં એવા ઉપાયો બતાવીશ જેખોડીયાર માતાજીના મંદિરે જઈને પણ તમે કરી શકો છો અને તમે આ ઉપાયો તમારા ઘરે ખોડીયાર માતાજીનો ફોટો હોય અથવા તો મૂર્તિ હોય તેની સામે પૂજા વિધિ કરીને પણ કરી શકો છો.
આ ઉપાયો કરવાથી અને પૂરી શ્રદ્ધા રાખીને પ્રાર્થના કરવાથી તમારાઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તમારા ઘરમાં સંતાનની પ્રાપ્તિ થાય છે અને સાથે સાથે ધનવર્ષાના લાભ પણ થશે મિત્રો રવિવારનાદિવસે તમારે બધા જ ઉપાયો કરવા જોઈએ કારણ કે રવિવારનો દિવસ ખોડીયાર માતાજીને સમર્પિત કરવામાં આવેલો છે તેઆપણે બધા જાણીએ છીએ જ્યારે પણ આપણે ખોડીયાર માતાજીના મંદિરે જઈએ ત્યારે રવિવારના દિવસે જ જઈએ છીએ.
એટલા માટે આપણે આ બધા જ ઉપાયો રવિવારના દિવસે જ કરવાના છે હવે જાણીએ તમારે કેવા ઉપાયો કરવાના છે જેથીતમને ધનની પ્રાપ્તિ થાય તો ચાલો જાણીએ મિત્રો સવારે તમારે વહેલું ઉઠવાનું છે નાહી ધોઈને તમારા નિત્યક્રમ મુજબ તમારે તૈયારથઈ જવાનું છે અને પછી તમારે હું જે બતાવું તે રીતે તમારે ખોડીયાર માતાજીની પૂજા વિધિ કરવાની છે.
સૌથી પહેલા તો તમારેસવારે ઊઠીને કંઈ પણ વસ્તુ ખાયા વગર એટલે કે તમારે ઉપવાસ કરવાનો છે અને પછી આ ઉપવાસ માતાજીને સમર્પિત હોવો જોઈએ અને પૂરી શ્રદ્ધાથી સમર્પિત હોવો જોઈએ સૌથી પહેલા તમારે કોઈપણ બજારમાં જઈને ખોડીયાર માતાજીને ચડાવવાનીચુંદડી ઘરે લઈ આવવાની છે તમારે માર્કેટમાં કોઈપણ જગ્યાએ તમને આ ચૂંટણી મળી જશે હવે તમારે સવારમાં ઉઠીને રવિવારના દિવસે ખોડીયાર માતાજીની લાપસી કરવાની છે તમારે ગાયના ઘીમાં કરવાની છે.
હવે આ લાપસી કરીને તમારે સૌથી પહેલાખોડીયાર માતાજીના મંદિરે પાસે જઈને બેસી જવાનું છે હવે સૌથી પહેલા તમારે ખોડીયાર માતાજીને ચુંદડી ચડાવવાની છે અને હવે તમારે એક કાંસાની થાળી લેવાની છે થાળીમાં તમારે ખોડીયાર માતાજીની લાપસી નો ભોગ કરવાનો છે એટલે કે ખોડીયારમાતાજીને લાપસીનો ભોગ કરવો જોઈએ લાપસીનો ભોગ કર્યા પછી તમારે એક ગાયનો ઘીનો દીવો કરવાનો છે.
હવે પછી તમારે ખોડીયાર માતાજીનું નાળિયેર લેવાનું છે નાળિયેર વધેરી ને ખોડીયાર માતાજીને ચડાવવાનું છે અને એટલે કે અર્પણ કરવાનું છેઅને પછી તમારે ખોડીયાર માતાજીનો એક મંત્ર બોલવાનો છે મિત્રો મંત્ર આ પ્રમાણે છે ધ્યાનથી સાંભળજો ઓમ હ્રીમ ખમખોડીયાર નમઃ મિત્રો આમંત્રણને તમારે 108 વખત જાપ કરવાનો છે.
હવે મિત્રો તમારે ખોડીયાર માતાજીની આરતી કરવાનીછે અને વિધિવત પૂજા કરવાની છે મિત્રો આ ઉપાય કરવાથી તમારા બધા જ કષ્ટો દૂર થવા લાગશે ઘરમાં હોય ઘરમાં વાસ્તુદોષ હોય તે પણ બધા દૂર થવા લાગશે સાથે સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે સંતાનની પ્રાપ્તિ થશે ધનની વર્ષા પણ થશે તમારો ધંધોબરાબર ચાલી ન રહ્યો હોય તે પણ ચાલવા લાગશે આ ઉપાય કરવાથી તમારી કિસ્મત પણ સોનાની જેમ ચમકે ઉડશે.
કારણ કે ખોડીયાર માતાજીની પૂજા દિલથી પ્રાર્થના કરવાથી અને પુરા aયાર માતાજીના મંદિરે પણ કરી શકો છો પરંતુ તમારે યાદ રાખવાનુંછે કે આ ઉપાય તમારે રવિવારના દિવસે જ કરવાનો છે જો તમે રવિવારના દિવસે ન કરી શકો તો તમે મંગળવારના દિવસે પણ કરી શકો છો પરંતુ સૌથી સારો દિવસ રવિવાર જ ગણવામાં આવ્યો છે ખોડીયાર માતાજીનો રવિવાર નો દિવસ તેમને સમર્પિત કરવામાં આવ્યો છે.
મિત્રો હવે પછીનો ઉપાય કેવી રીતે કરવાનો છે તે ધ્યાનથી સાંભળજો તમારે રવિવારના દિવસે સવારે વહેલું ઉઠવાનું છે તમારા નિત્યક્રમ મુજબ નાહી ધોઈને તમારે તમારી પૂજાસ્થાન ઉપર બેસી જવાનું છે અને તમારે જે મેં મંત્ર બતાવ્યો તેમંત્રનો તમારે 108 વખત જાપ કરવાનો છે હવે પછી તમારે પાંચ નાળિયેર લેવાના છે.
પાંચ નાળિયેર તમારે તેમાં ચાંદલા કરવાના છે એટલે કે અંકુના ચાંદલા કરી શકો છો અને પછી હવે તમારે આ પાંચે નાળિયેરને ખોડીયાર માતાજીના મંદિરમાં અર્પણ કરવાના છેઅને પછી મિત્રો પાંચે નાળિયેર અર્પણ કર્યા પછી તમારે એક ગાયનો ઘીનો દીવો કરવાનો છે અને પછી તમારે ખોડીયાર માતાજીની આરતી કરવાની છે હવે તમે જે પાંચ નાળિયેર ખોડીયાર માતાજીને ધારેલા છે તે પાંચે નાળિયેરની પ્રસાદ કરીને તમારે નાના બાળકોને આપી દેવાની છે.
આ ઉપાય કરવાથી પણ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને સાથે સાથે તમારા ઘરમાંથી દરેક રતાનો નાશ થાય છે તમારા ઘરમાં કોઈપણ વસ્તુ દોષ હોય તો પણ દૂર થવા લાગે છે તમારો ધંધો પણ બરાબર ચાલી ન રહ્યોહોય તો પણ બરાબર ચાલવા લાગે છે અને તમારી માતાજીની આરતી કરતા કરતા તમારે માતાજીને પ્રાર્થના કરવી જોઈએ કે તમારી બધી જ મનોકામના સાંભળે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે મિત્રો કોઈ પણ મંદિરે જઈને તમે આવું કરી શકોછો તમે તમારા ઘરે પણ કરી શકો છો.
મિત્રો, હવે પછીનો ઉપાય છે તે ખૂબ જ કારગર છે એકદમ આસાન છે કોઈપણ જગ્યાએ ખોડીયાર માતાના મંદિરે જઈને તમારે માર્કેટમાં જઈને એટલે કે તમારે બજારમાં જઈને એક છત્તર લઈ આવવાનું છે હવે તે છતાં નેતમારે ખોડીયાર માતાના મંદિરે જઈને આ મિત્રો યાદ રહે તમારે આ ઉપાય રવિવારના દિવસે જ કરવાનો છે.
યાદ રાખજો હવે તમારે મંદિરે જઈને ખોડીયાર માતાજીની મૂર્તિ હોય તેની ઉપર તમારે આ છતરને ચડાવી દેવાનો છે સાથે સાથે એક નાળિયેર પણ તમે અર્પણ કરી શકો છો એટલે કે વધારી શકો છો અને સાથે સાથે તેમણે ગાયનો ઘીનો દીવો પણ કરી શકો છો.
મિત્રો, આ ઉપાય પણ એકદમ ખાસ છે આ ઉપાય કરવાથી મેં જે આગળ બતાવ્યું તેવી જ રીતે પૂરી શ્રદ્ધાથી તમે કરો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે અને માતાજી તમારી ઉપર હંમેશા પ્રસન્ન રહેશે તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે.
આ ઉપાય કરવાથી પણ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિઆવે છે અને સાથે સાથે તમારા ઘરમાંથી દરેક રતાનો નાશ થાય છે તમારા ઘરમાં કોઈપણ વસ્તુ દોષ હોય તો પણ દૂર થવા લાગે છે તમારો ધંધો પણ બરાબર ચાલી ન રહ્યો હોય તો પણ બરાબર ચાલવા લાગે છે અને તમારી માતાજીની આરતી કરતા કરતાતમારે માતાજીને પ્રાર્થના કરવી જોઈએ કે તમારી બધી જ મનોકામના સાંભળે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે.
કોઈ પણ મંદિરે જઈને તમે આવું કરી શકો છો તમે તમારા ઘરે પણ કરી શકો છો મિત્રો હવે પછીનો ઉપાય છે તે ખૂબ જ કારગર છેએકદમ આસાન છે કોઈપણ જગ્યાએ ખોડીયાર માતાના મંદિરે જઈને તમારે માર્કેટમાં જઈને એટલે કે તમારે બજારમાં જઈને એક છત્તર લઈ આવવાનું છે હવે તે છતાં ને તમારે ખોડીયાર માતાના મંદિરે જઈને આ મિત્રો યાદ રહે તમારે આ ઉપાય રવિવાર ના દિવસે જ કરવાનો છે યાદ રાખજો હવે તમારે મંદિરે જઈને ખોડીયાર માતાજીની મૂર્તિ હોય તેની ઉપર તમારે આ છતરને ચડાવી દેવાનો છે.
સાથે સાથે એક નાળિયેર પણ તમે અર્પણ કરી શકો છો એટલે કે વધારી શકો છો અને સાથે સાથે તેમણે ગાયનો ઘીનો દીવો પણ કરી શકો છો મિત્રો આ ઉપાય પણ એકદમ ખાસ છે આ ઉપાય કરવાથી મેં જે આગળ બતાવ્યું તેવી જ રીતે પૂરી શ્રદ્ધાથી તમે કરો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે અને માતાજી તમારી ઉપર હંમેશા પ્રસન્ન રહેશે તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે.