શુક્રવારના દિવસે ચૂપચાપ અહીંયા રાખી દો 11 રૂપિયા…

મિત્રો, લક્ષ્મી થઈ ખૂબ જ ખુશ રૂપિયા મળશે પૈસા જ પૈસા રોડપતિ પણ થશે. મહા કરોડપતિ મિત્રો જો તમે પણ લગાતાર ગરીબી થી પરેશાન થઈ ગયા છો અને તમારું કોઈપણ કાર્ય સફળ નથી થઈ રહ્યું તો 11 રૂપિયાનો આ ઉપાય તમારી બધી જ તકલીફોને દૂર કરી દેશે.

આટલું જ નહીં પરંતુ આ ઉપાયથી તમારા ઘરમાં ચાલી રહેલી નકારાત્મક ઉર્જા અને ગ્રહદોષ પણ સમાપ્ત થઈ જશે. આ ઉપાય નો જો તમે સાચો ઉપયોગ જાણી લેશો તો મિત્રો તમારા માટે આ ખૂબ જ શુભ અને ફળદાય રહેશે જીવનની તમામ પ્રકારની મુશ્કેલીબો અને પરેશાનીઓને દૂર કરી દેશે.

આ 11 રૂપિયાનો ઉપાય મિત્રો આજે અમે વાત કરી રહ્યા છીએ 11 રૂપિયા જે તમારી કિસ્મતને ચમકાવી દેશે. જીવનના દરેક ક્ષેત્રમાં તમને સફળતા મળે  આ ઉપાય કરવા માટે તમારે એક દસ રૂપિયાની નોટ લેવાની છે.

મિત્રો, ધ્યાન રાખો કે આ ઉપાય માટે તમારે 10 રૂપિયાનો સિક્કો નહીં પરંતુ માત્ર દસ રૂપિયાની નોટ જ લેવાની છે અને પછી આ નોટ ઉપર એક લાલ રંગનો દોરો બાંધી દો દસ રૂપિયાની નોટ પર લાલ રંગનો દોરો બાંધી લીધા પછી આ નોટને તમારા ઘરના મંદિરમાં જો તમારા ઘરના મંદિરમાં માતા લક્ષ્મીજીની મૂર્તિ હોય કે પછી માતા લક્ષ્મીજીની છબી હોય તો તેની આગળ આ 10 રૂપિયાની નોટને મૂકી દેવાની છે કે પછી તમે આ લોટને રાધાકૃષ્ણની મૂર્તિ કે પોતાની આગળ પણ રાખી શકો છો.

આ નોટ રાખતા સમયે મનમાં ને મનમાં તમારી બધી જ મનોકામના જરૂર બોલવાની છે જ્યારે તમે આ લોટને માતા લક્ષ્મીજીની મૂર્તિ કે પોતાની આગળ રાખો ત્યારે જે મનોકામનાઓને તમે પૂર્ણ કરવા માંગો છો તે મનોકામના મનમાં ને મનમાં અવશ્ય બોલું અને તમારે લગાતાર 11 દિવસ સુધી આ ઉપાય કરવાનો છે પછી જે ભગવાનની સામે તમે આ 10 રૂપિયાની નોટ રાખી હતી.

તે ભગવાનને કોઈપણ મીઠાઈનો ભોગ લગાવવાનો છે કોઈપણ મંદિરમાં આ નોટનું દાન કરી દેવાનું છે આ 10 રૂપિયાની નોટને તમારે કોઈ પણ મંદિરમાં દાન કરવાની છે પરંતુ એક વાતનો ધ્યાન રાખજો કે ભૂલથી પણ આ નોટનો કોઈ જગ્યાએ ઉપયોગ ના કરો.

Back To Top