મિત્રો, જેવી રીતે આપણે જાણીએ છીએ કે ચૈત્રી શુભ પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે પરંતુ ઘણી જગ્યાએ હનુમાનજી કૃષ્ણ પક્ષની ચૌદશના દિવસે પણ ઉજવવામાં આવે છે પરંતુ આપણે ત્યાં જયંતિ પૂર્ણિમા હનુમાન જયંતી તરીકે ઉજવવામાં આવે છે કે જે દિવસ એ આપણા સૌ લોકો માટે ખૂબ જ મહત્વનો દિવસ છે.
કેમકે હમણાં રામ નવમી નો તહેવાર હતો એટલે આપણે ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરી તેમના મંત્ર પાઠ કર્યા સ્તોત્ર પાઠ કર્યા તેમનું આપણે ધ્યાન ધર્યું તો હવે તેમના ભક્તની જયંતિ એટલે કે હનુમાન જયંતિ આવે છે.
તો તેથી આપણી હનુમાનજીની આરાધના પૂજા કરવી જ રહી અન્યથા આપણીરામનવમીની પૂજા આરાધના અધૂરી રહે છે અને મિત્રો આપણે સૌ લોકો માનીએ છીએ ને કે સૌથી શક્તિશાળી હોય તો તે છે મંત્ર કોઈ એવો મંત્ર નહીં હોય કે જેમાં શક્તિ નહીં હોય કે જેનાથી સિદ્ધિ પ્રાપ્ત થતી ન હોય દરેક મંત્ર એક ચમત્કારી અને ખૂબ જ શક્તિશાળી મંત્ર હોય છે કે જેનો જો સાચા સમયે અને સાચા દિવસે મંત્રનો જાપ કરવામાં આવે છે તો આપણને તે સો ટકાસફળતા અપાવે છે.
આમ તો આપણે હનુમાનજીના કોઈપણ મંત્રનો અનુમાન જયંતિના દિવસે ચાપતો કરવો જોઈએ કે જેઆપણને સિદ્ધિ અપાવી શકે છે પરંતુ ખાસ કરીને ચોપડી રાશિ પ્રમાણે આપણે હનુમાન જયંતીના દિવસે હનુમાનજીના મંત્રનો જાપ કરીએ છીએ.
તો આપણે હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ અને અષ્ટ સિદ્ધિના દાતા હનુમાનજી આપણને કેટલીક સિદ્ધિઓ પ્રદાન પણ કરે છે તો મિત્રો આજના વીડિયોમાં આપ સૌ લોકોને હું આપની રાશિ પ્રમાણે આપે આ હનુમાન જયંતીના દિવસે કયા મંત્રનો જાપ કરવાનો રહેશે.
તે હું જણાવીશ દરેક રાશિના લોકો આ વિડીયો ખાસ જોવે કે જેથી કરીને આપને જાણ થાય કે આપે હનુમાન જયંતીના દિવસે કયા મંત્રનો જાપ કરવાનો છે આ ઉપરાંત હું આપને હનુમાન જયંતીના દિવસે કરવામાં આવતા બે ઉપાય વિશે પણ જણાવીશ કે જે આપને આજે શુભ ફળની પ્રાપ્તિ અપાવશે.
લોકો સુધી પણ આ માહિતી પહોંચે તે લોકો પણ જાણે કે તેને હનુમાન જયંતીના દિવસે કયા મંત્રનો જાપ કરવાનો રહેશે તો મિત્રો હનુમાનજી એ બ્રહ્મચર્યનું પાલન કરતાં એકમાત્ર એવા દેવતા છે કે જેની માત્ર થોડી પૂજા અર્ચના થોડા મંત્રો ચાપ કરવા માત્રથી તેઓ આપણા ઉપર પ્રસન્ન થઈ જાય છે.
તેમના માટે કોઈ વિશેષ પૂજા હોતી નથી તેમની માત્ર આંકડાના ફૂલ અને તેલ ચડાવવામાં આવે છે તો પણ હનુમાનજી પ્રસન્ન થઈ જાય છે અને એમાં પણ આ વખતે આ હનુમાન જયંતી શનિવારના દિવસે આવી રહી છે કે જેથી કરીને આ દિવસે મહત્વ હનુમાન જયંતિ નું અન્ય વર્ષોમાં આવતી હનુમાન જયંતિ કરતા અધિક ઘણું વધી જાય છે.
કેમકે મંગળવાર અને શનિવાર એ હનુમાનજીને સમર્પિત દિવસ છે કે જે દિવસે હનુમાનજીની પૂજા આરાધના કરવાનો વિશેષ દિવસ છે તો મિત્રો સૌ પ્રથમ હું આપને આજના દિવસે કરવાના બે ઉપાય વિશે જણાવી દઉં અને ત્યાર પછી આપણે રાશિ પ્રમાણે આપ સૌ લોકોએ કયા મંત્રનો જાપ કરવાનો રહેશે.
તેના વિશે જણાવીશ તો મિત્રો આ હનુમાન જયંતીના દિવસે ખાસ કરીને આપે હનુમાન ચાલીસા નો 11 વખત પાઠ કરવાનો છે અને જો વધુ સમય હોય તો આજના દિવસે ખાસ કરીને રામાયણમાં આવતું સુંદરકાંડનો પાઠ અવશ્ય કરવાનો રહેશે જો સુંદરકાંડનો પાઠ આપ સંસ્કૃતમાં વાંચી ન શકો તમે ગુજરાતીમાં અનુવાદ સાથે તેનો વિડીયો બનાવ્યો છે.
આપ તે પણ આજના દિવસે સાંભળી શકો છો કે જેથી કરીને આપને એ પણ સમજાશે કે આ સુંદરકાંડમાં કેવી રીતે તમામ વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે સુંદરકાંડમાં હનુમાનજીના કેવી રીતે મહિમા ગાવામાં આવ્યો છે અને ત્યાર પછી બીજો ઉપાય છે કે જો આપના ઘરની આસપાસ કોઈ હનુમાનજીનું મંદિર હોય તો ત્યાં એક સરસિયાના તેલનો અને એક સુદ ઘીનો દીવડો રાખો અને ત્યાર પછી ત્યાં બેસીને અનુમાન કવચનો પાઠ સાંભળવો અથવા વાંચવો જોઈએ.
જો ઘરની આસપાસ કોઈ મંદિર ન હોય તો ઘરે બેસીને પણ હનુમાનજી સમક્ષ આ રીતે દીવો રાખીને અનુમાન કવચનો પાઠ વાંચી સાંભળી શકો છો તો મિત્રો આજના દિવસના કરવાના બેવફાઈ જાણી લીધા હવે આપણે રાશિ પ્રમાણે આપે કયા મંત્રનો જાપ કરવાનો છે.
તેના વિશે જણાવો તો મિત્રો હવે ધ્યાનપૂર્વક આ વીડિયો જોજો અને ધ્યાનપૂર્વક હું જે મંત્રનો ઉચ્ચારણ કરું તે સાંભળજો અને ત્યાર પછી આ તે જ રીતે હનુમાન જયંતીના દિવસે મંત્રનો જાફ કરજો તો સૌ પ્રથમ વાત કરીએ મેષ રાશિ માટે તો તેના માટેનો મંત્ર છે ઓમ સર્વ દુઃખ ભરાય નમઃ ઓમ સર્વ દુઃખ હરાય.