Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

જો તમે તાંબાના વાસણમાં પાણી પીશો તો દુર રહેશે કેન્સરથી લઇને ‘આ’ બીમારીઓ….

તાંબાની ધાતુને ખૂબ જ શુદ્ધ માનવામાં આવે છે. આ સાથે તેમાં પાણી પીવાથી પાણીમાં રહેલા કીટાણુ ખતમ થઈ જાય છે તેમજ તે આરોગ્ય માટે પણ ખૂબ લાભકારી છે. જો કે ડોક્ટર્સ પણ તાંબાના વાસણમાં પાણી પીવાની સલાહ આપે છે. તો આવો જાણીએ તાંબાની ધાતુમાં પાણી પીવાના ફાયદાઓ…

કોપરની કમી દૂર
રોજ તાંબાના વાસણમાં પાણી પીવામાં આવે તો તેનાથી શરીરમાં કોપરની કમી પૂરી થઈ જાય છે. અને દિવસ પણ એકદમ ફ્રેશ નિકળી જાય છે.

બેક્ટેરિયાને ખતમ કરે
તાંબાના વાસણમાં પાણી પીવાથી ડાયેરિયા, કમળો જેવી બીમારીઓ પેદા કરનારા બેક્ટેરિયાને ખતમ કરી નાખે છે.
 
કેન્સરથી રોકથામ
અમેરિકાની એક કેન્સર સોસાયટી મુજબ તાંબાના વાસણમાં પાણી પીવાથી કેન્સર જેવા ભયાનક રોગને શરૂઆતમાં જ રોકી શકાય છે.

પેટ માટે લાભકારી
તાંબાના વાસણમાં રોજ પાણી પીવાથી ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી પરેશાનીઓ દૂર થઈ જાય છે.
 
લિવર અને કિડની
તાંબાના વાસણમાં રોજ પાણી પીવાથી શરીરમાં થયેલા કોઇપણ પ્રકારના ઈન્ફેક્શન દૂર થઇ જાય છે. અને લિવર-કિડનીને પણ સ્વસ્થ રાખે છે.
 
એનિમિયામાં અસરદાર
એનિમિયાના રોગીને તાંબાના વાસણમાં પાણી પીવાથી ખૂબ જ લાભ થાય છે.

પાચનતંત્ર મજબૂત
રાત્રે તાંબાના વાસણમાં પાણી મુકીને સવારે પીવાથી પાચન ક્રિયા ખૂબ સારી થાય છે.

Back To Top