નમસ્તે દોસ્તો તમારા બધાનું અમારા આ લેખમાં સ્વાગત છે મિત્રો આજે અમે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ તે જાણીને તમે ચકિત થઇ જશો. તમને જણાવી દઉં કે એક દંપતીએ પોતાની તમામ સંપત્તિ એક વાંદરાને નામ કરી દીધી છે.
ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લા માં એક દંપતીએ પોતાની તમામ સંપત્તિ એક વાંદરા ના નામે કરી દીધી છે
આની પાછળની કહાની ખૂબ જ દિલચસ્પ છે દંપતીએ જે વાંદરાના ના નામ પર પોતાની બધી સંપત્તિ કરી દીધી છે એ વાંદરા નું નામ ચુનમુન છે. પરંતુ હવે ચુનમુન આ દુનિયામાં નથી. તેનું મૃત્યુ ગયા વર્ષે થઈ ચૂક્યું છે. આ દંપતીએ ચુનમુન ના નામે એક સંસ્થા બનાવી ને પોતાની તમામ સંપત્તિ એના નામે કરી દીધી છે.
ઉપરાંત પોતાના ઘરમાં ચુનમુન નું એક મંદિર પણ બનાવડાવ્યું છે. અને ઘરમાં બનેલા આ મંદીરમાં મંગળવારે રામ લક્ષ્મણ અને સીતા સાથે વાંદરાની પ્રતિમાને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે અને આ અવસર પર દંપતિએ ભંડારો પણ કરાવ્યો હતો.
તમને જણાવી દઈએ કે આ બધા પાછળ એક ખૂબ જ દિલચસ્પ વાર્તા છે. ચુનમુન લીધે આ દંપતીના ખોળામાં એટલી બધી ખુશી આવી ગઈ હતી કે તેમણે પોતાની બધી સંપત્તિ ચુનમુન ના નામે કરાવી દીધી છે.
લાયબ્રેરીના શક્તિનગર નિવાસી કવિયત્રી શબિસ્તાને આ વાંદરું લગભગ 13 વર્ષ પહેલા મળ્યું હતું,તેમનું માનવું છે કે ચુનમુન ના આવ્યા પછી તેમની જિંદગીમાં ખુબજ બદલાવ આવ્યો હતો.ચુનમુન આ પરિવાર માટે એટલું ભાગ્યશાળી સાબિત થયું કે તેના ઘરમાં ખૂબ બરકત આવી તેમના માથે રહેલું તારે દેવું સમાપ્ત થઈ ગયું અને ખુબ ધન દોલત ઘરમાં આવી ગઈ હતી.
તમને જણાવવાનું કે મુસ્લિમ કવિયત્રી શબિસ્તા એ ૧૯૯૮માં બીજેશ શ્રીવાસ્તવ સાથે ના ગીત પ્રેમ લગ્ન કરી લીધા હતા અને તેમને કોઈ સંતાન થતી નહીં એ દરમિયાન જ ૧લી જાન્યુઆરી 2005 ના દિવસે ચુનમુન આ પરિવાર નું નાનકડું મા મને આવ્યું હતું ચૂનમુન ને દંપતીએ એક મદારી પાસેથી લીધું હતું તે સમયે ચુનમુન ની ઉંમર ત્રણ મહિના હતી તેના આવવા થી આ પરિવાર પર રહેલ તમામ દેવો ઉતરી ગયું અને બંધ થઈ ગયેલા કામ ધંધા ફરી ચાલુ થયા અને તેમાં પણબરકત આવી.
આ દંપતીને કોઈ સંતાન ન હતું તેથી તેમને ચુનમુન ને પોતાના દીકરા તરીકે રાખ્યો હતો અને ઘરના ત્રણ રૂમ તેના માટે વિશેષ રૂપથી રાખવામાં આવ્યા હતા તેના રૂમમાં એસી અને હિટર પણ ખાસ લગાવવામાં આવ્યા હતા ૨૦૧૦માં શેર ની પાસે છજલાપુર નિવાસી એક વ્યક્તિએ ચુનમુન સાથે તેને પાળેલી એક વાંદરીના લગ્ન પણ કરાવ્યા હતા ચુનમુન ના મૃત્યુ પછી તેના નામ થી સંસ્થા બનાવી ને પોતાની તમામ સંપત્તિ એ સંસ્થાના નામ કરાવી દીધી છે.