મિત્રો, કઈ રીતે માતા મેલડી નું સૌરાષ્ટ્રનું ખાતું સિદ્ધ કરવામાં આવે છે અને માતા મેલડી નું સૌરાષીનું ખાતું છે. તમને જણાવી દઉં કે ભાઈ માતા મેલડી નું સૂર્યનું જે ખાતું છે તે સિદ્ધ કરવું કઈ નાની-મોની વાત નથી એ કાંઈ રમત ની વાત નથી એમાં પલ પલાની ફાટી રહેશે હવે આપણે સૂર્ય છે.
ખાતાના ઘડીક સાઇડમાં રાખવી અને કોઈ એક ખાતા વિશે વાત કરવી કે વેદનું હોય કોઈપણનું એક ખાતું હોય તો એક ખાતાને સિદ્ધ કરવું હોય તો એમાં પણ ઘણા બધાને ફાટે રહેશે જે આ ખાતાને સિદ્ધ કરી શકે છે.
બાકીના જે હોય એ પ્રયાસ તો એને કર્યા વગર પણ એના સફળતા ના મળે કારણ કે મિત્રો તંત્ર મંત્ર સાધનામાં અમુક એવા નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે તો તંત્ર મંત્ર સાધનામાં સફળતા મળશે એટલે માથાકૂટ કરો તમને તંત્ર મંત્ર સાધનામાં સફળતા મળતી નથી તો આ એક ખાતાને સિદ્ધ કરવું હોય તો કેટલી માથાકૂટ કરવી પડે છે.
આ વાતને 84 ખાતાને તો હવે તમે જ વિચાર કરી લો કે ભાઈ આ ખાતાને સિદ્ધ કરવા હોય 84 નું કાતો આપણે ક્ષેત્ર કરવું હોય તો કેટલી માથાકૂટ થાય કેટલી મહેનત કરવી પડે અને જો ભાઈ મહેનત કર્યા વગર તો સફળતા મળે જ નહીં કોઈ પણ કાર્યમાં અને તંત્ર મંત્ર સાધનામાં મિત્રો એવા નીતિ નિયમો છે જેનું તમારા પાલન કરવું પડે તો જ તમને સફળતા પ્રાપ્ત થાય છે.
હવે મિત્રો તંત્ર મંત્ર સાધનામાં પહેલા તો ગુરુની જરૂર પડે કોઈ એવા તંત્ર મંત્ર સાધના કરેલી હોવી જોઈએ એવા ગુરુ જો તમને સાસુ માર્ગદર્શન આપે તો મિત્રો તમને સિદ્ધિ મળી પણ શકશે મળી પણ શકશે આવું હું કામ બોલું છું કે ભાઈ તંત્ર મંત્ર સાધનાની જો જાણકારી તમારા ગુરુ એ તમને આપ્યું હશે પણ તમે કંઈક તંત્ર મંત્ર સાધનામાં ભૂલ કરો તો પછી મારો ભાઈ તંત્ર મંત્ર સાધના વેપાર જાય છે તો પછી એમાં કોઈપણ જાતની તમને સફળતા મળતી નથી મળતી.
એમાં તમને કોઈપણ જાતની સિદ્ધિ રેડી હવે મિત્રો વાત કરીએ કે ભાઈ ગુરુના માર્ગદર્શન વગર કોઈ પણ તંત્ર મંત્ર સાધના કરવી જોઈએ ને અને ખાસ કરીને મશાનને સાધના તો ક્યારેય પણ ગુરુ રજા વગર ફેરવીને કેમકે મિત્રો મશાલને સાધના જો તમે કરવા માટે બેઠા હો અને તમારાથી જો કંઈક ભૂલ થઈ હોય તો એમાં તો બે વસ્તુ થઈ શકે છે એક તો તમારો મગજ ફેલ થઈ શકે છે અને બીજું તમારો જીવ જઈ શકે છે કાં તો તેમાં ગાંડા થઈ જાવ કાં તો તમે તમારા જીવથી હાથ ધોઈ બેસો.
આ બે કામની તો આ સાધના થઈ શકે છે જો તમે સાદામાં ભૂલ કરો છો તો ખાસ કરીને મશાને સાધનામાં તો બહુ ધ્યાન રાખવાનું જો મિત્રો તમારા ગુરુ હોય અને તમને સાથે અને સાધના કરાવતા હોય તો મિત્રો આ વસ્તુ સારામાં સારી કહે ગુરુ હારે હોય અને તમારાથી તો કંઈ ભૂલ થઈ હોય તો ગુરુ તમને બતાવી શકે અને મિત્રો રક્ષા મંત્ર પહેલા સિદ્ધ કરવામાં આવે છે.
રક્ષા મંત્ર સિદ્ધ કર્યા વગરનો મંત્ર ભણી અને ઘેરો કરવામાં આવે એ કેરો કરી અને પછી એને વૈશ્ય બેસે અને તંત્ર મંત્ર સાધના કરવામાં આવે તો મિત્રો એ ઉત્તમ કહેવામાં આવે છે એટલે કે સારી ગણાશે. નગર મેં તો ઘેરો ન કરો અને એમના એમ કાંઈ હોય નહીં અને જો ભૂલ થાય તો મારા ભાઈ પાસે આવી તમને મેલ અને આ વાતનું ખાસ ધ્યાન રાખવું ખરાબ કરવાની ગણતરી રીતે કરવામાં આવેલી તંત્ર મંત્ર સાધનામાં ક્યારેય પણ સફળતા નથી મળતી.
ક્યારેય પણ છે તેને કે મળતી કેમકે મિત્રો તંત્ર મંત્ર સાધના ના અમુક એવા ખાસ નિયમો છે જેનો જો તમે પાલન ન કરો તો સિદ્ધિ તો ઘણી બધી દૂર રહે પણ ઉલટાનું તમને નુકસાન થાય છે તમે જે તંત્ર મંત્ર સાધના કરો છો એમાં તમને 100 એ 100% નિષ્ફળતા મળે છે.
હવે મિત્રો તમારા મનની અંદર એક સવાલ હશે કે ભાઈ આ અમુક માણસો છે જે આ તંત્ર મંત્ર સાધના છે વિદ્યા કરી અને માણસોને હેરાન કરે છે પરેશાન કરવા નો પ્રયોગ કરવામાં આવે છે તો એ હું તો મારા ભાઈ તમને જણાવવાનું કે એવા જે માણસો રહ્યા કે રાજા વાગે ખોટા હોય છે.
પરંતુ, ખાસો સાધક હોય તો આવો પ્રયોગ કરે અને એના કદાચ સફળતા મળે તો એના પાછળનું જે કારણ છે તે હું તમને જણાવું કે એને જ્યારે તંત્ર મંત્ર સાધના કર્યું હોય અને સિદ્ધિ એને પ્રાપ્ત કરી હોય ત્યારે મિત્રો એને એવી કોઈના વિશે ખરાબ કરવાની ગણતરીથી તંત્ર મંત્ર સાધના કરી હોય.
મિત્રો, એને એ કાર્યમાં સફળતા મળી હોય સિદ્ધિ મળ્યો હોય પછી મિત્રો અમુક એવી શક્તિ આવે છે મેને એને જો સાધના કરવામાં આવે છે તો મિત્રો હું થાય છે કે એ શક્તિ તમારા મગજ ઉપર ધીમે ધીમે એનો કંટ્રોલ કરતી જાય છે જેથી તમારો જે મગજ રહ્યો તે બેર મારી જાય તમારા મગજની અંદર હંમેશા ખરાબ વિચારો જ આવ્યા રાખે છે.