શું આજથી બાપુએ પૂછવાનું બંધ કરી દીધું ? મોગલધામ- કબરાઉ

નમસ્કાર દર્શક મિત્રો કબાવ ધામ થી એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે હવે બાપુ ને પૂછવાનું બંધ કરવામાં આવ્યું છે એમ જણાવવામાં આવ્યું છે કે હવે બાપુ થાકી જાય છે અને રાત્રે મોડે સુધી પણ તેમને કોલ ચાલુ ને ચાલુ રહેતો હોય છે અને બાપુ ની તબિયત પણ સારી રહેતી નથી એવું પણ કહેવામાં આવ્યું છે.

જેથી કરીને હવે બાપુને પૂછવાનું બંધ કરી લેવામાં આવ્યું છે આગળ જણાવતા કહ્યું છે કે માં મોગલ બધાના છે અને મા મોગલ બધાની આશા જરૂરથી પૂરી કરશે જો તમે અહીંયા માનતા લઈને આવો છો તો તમે તમારી માનતા સ્વયં પૂરી કરો અને એક આશા રાખી અને મા મોગલ ને જરૂરથી મનોમન માની તમારી બાધા પૂરી કરો.

કેમ કે અહીંયા મોગલ માં હાજર હજુ છે અને તમે સાચા દિલથી તમારી માનતા લઈને આવો છો તો માં અવશ્ય તમારી માનતા પૂરી કરે છે તમારું શું કહેવું છે અમને લાઈક કોમેન્ટ શેર કરી જરૂરથી જણાવજો અને કોમેન્ટમાં જય માં મોગલ જરૂરથી લખજો.

Back To Top