મિત્રો, સૂર્યદેવ સમસ્ત સંસારને ઉર્જા પ્રધાન કરનારા અને સમસ્ત જીવોને અન્ય પ્રદાન કરનારા દેવ છે અને આપણે એ પણ જાણીએ છીએ કે સૂર્યદેવનું હિંદુ ધર્મમાં ખૂબ જ વધુ મહત્વ છે આટલું જ નહીં પરંતુ સૂર્યમંડળના બધા જ ગ્રહો સૂર્ય પાસેથી જ ઉર્જા પ્રાપ્ત કરે છેઅને આપણે એ પણ જાણીએ છીએ કે આપણી કુંડળી ઉપર કોઈને કોઈ ગ્રહનોપ્રભાવ અવશ્ય પડે જ છે.
જેના કારણે આપણા કાર્ય સફળ અને અસફળ થતાં રહે છેઆપણે ઘણા પ્રયત્નો અને પૂજા પાઠ પણ કરીએ છીએ જેથી આપણા ગ્રહો શાંત રહે અને આપણા કાર્યમાં કોઈપણ પ્રકારનીમાતા ઉત્પન્ન ન થાય એટલા માટે આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા કેવી રીતે કરવી જોઈએ અને આ દિવસે એવા કયા કાર્યો છે જે આપણે ન કરવા જોઈએ અને સાથે જ જાણીશું કે રવિવારના દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ.
જો તમે તમારી કુંડળીમાં સૂર્યદેવની સ્થિતિ મજબૂત કરવા માંગો છો તો તમે પણ આ ઉપાયોનેઅવશ્ય કરો કેમ કે જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય મજબૂત સ્થિતિમાં હોય છે તેને માનસન્માન કીર્તિ ધન સંપત્તિ એશ્વર્યા તેજસ્વીસંતાન અને એક ભાગ્યશાળી જીવન સાથેની પ્રાપ્તિ થાય છે તો ચાલો જાણી લઈએ કે રવિવારના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.
રવિવારના દિવસે પીપળાના વૃક્ષની જળ ન ચડાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે પીપળ પર જળ ચડાવવાથી અનિષ્ટ થાય છે જો તમે ઈચ્છો તો પીપળાના વૃક્ષની પાસે ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો પરંતુ તેના પર જળ ન ચડાવવું કેમકે કેટલીક માન્યતા અનુસાર રવિવારના દિવસે પીપળાના વૃક્ષ પર અન લક્ષ્મીનો ભાસ હોય છે અને આ દિવસે જળ ચડાવાથી આ તમારા ઘરમાં લક્ષ્મીનો આમંત્રણ સમાન થઈ જશે.
આનાથી અનલક્ષ્મી તમારી સાથે તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને તમારા જીવનમાં નરેન્દ્રતા આવે છે બીજી વાત રવિવારના દિવસે મોદી સવાર સુધી સુવું પણ વર્ચિત માનવામાં આવ્યું છે કારણ કે રવિવારનો દિવસ એ સૂર્યદેવતા નો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે જે વ્યક્તિ સૂર્યદેવના આગમનથી પહેલા જાગી જાય છે તેને સૂર્યદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.