Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

આ વસ્તુ ખાવાથી વધશે સે-ક્સ પાવર, લગભગ તમે નહી ખબર હોય…

આજનાં ભાગદોડ ભરેલા જીવનમાં પુરુષોને ઘણા પ્રકારની શારીરિક સમસ્યાઓ થઈ જતી હોય છે તેમાંથી એક સમસ્યા છે તેમની મર્દાની શક્તિમાં ઘટાડો. આ સમસ્યાના લીધે ઘણીવાર તેમને શરમમાં પણ મુકાવું પડે છે.

ઘણી શોધ જણાવે છે કે અમુક પુરુષોમાં મર્દાની તાકાત ઘટવાની પાછળનું કારણ તેમની બદલાતી જીવનશૈલી છે. ઘણીવાર પુરુષોને સ્પર્મ કાઉન્ટમાં કમી ની સમસ્યાનો પણ સામનો કરવો પડતો હોય છે. તમને જણાવી દઇએ કે આ કોઈ બહુ મોટી સમસ્યા નથી પરંતુ ધ્યાન ના આપવાના કારણે તે એક મોટી બિમારી પણ બની શકે છે.

સ્પર્મ કાઉન્ટની સીધી અસર પડે છે પુરુષોની ફર્ટિલિટી પર

આ સમસ્યાથી ઉંમર વધવાની સાથે દરેક વ્યક્તિ પરેશાન રહે છે. આ સમસ્યાનો ઉકેલ તમે ખાણી-પીણીમાં બદલાવ લાવીને પણ કરી શકો છો. જ્યારે પુરુષોના સ્પર્મ કાઉન્ટમાં કમી આવે છે તો તેની સીધી અસર તેમની ફર્ટિલિટી પર પડે છે.

બ્રિટિશ ન્યુટ્રિશનિસ્ટનું માનીએ તો ફક્ત સ્પર્મ કાઉન્ટ જ નહી, સ્પર્મ ક્વોલિટી પણ ખૂબ જ મહત્વ રાખે છે. જો તમે પણ સ્પર્મ કાઉન્ટ ઓછું થવાની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમારા માટે એક એવો રામબાણ નુસખો લઈને આવ્યા છીએ, જેના ઉપયોગથી પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધવા લાગે છે.

લસણ થાય છે સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદગાર

અમે જે ચીજોની વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેના સેવનથી પુરૂષનાં સ્પર્મ કાઉન્ટમાં વધારો થાય છે. ફક્ત સ્પર્મની માત્રા જ નહી પરંતુ તેમની ગુણવત્તા અને તેમના આકારમાં પણ વધારો થાય છે. જો તમારું સ્પર્મ સારું હશે તો તમારું આવનારું સંતાન પણ સારું હશે.

તેથી તમારું સ્પર્મ સારું હોવું ખૂબ જ જરૂરી છે. લસણની વિશે તો તમે બધા જ જાણો છો લસણ ફક્ત ભોજનને જ સ્વાદિષ્ટ નથી બનાવતું પરંતુ તે તમારા સ્પર્મ કાઉન્ટમાં પણ વધારો કરે છે. દરરોજ સવારે ખાલી પેટ લસણની બે કળીઓ તાજા પાણીની સાથે લઈ લો તેનાથી તમારું લીવર પણ સ્વસ્થ રહે છે.

ડાર્ક ચોકલેટથી તરત જ મળી જાય છે ભરપૂર ઊર્જા

લસણ સિવાય તમે ટામેટા, ડાર્ક ચોકલેટ, ગાજર, પાલક અને દાડમને પણ પોતાનાં ભોજનમાં સામેલ કરી શકો છો. તે પણ તમારા સ્પર્મ કાઉન્ટને વધારવામાં મદદ કરે છે.

ડાર્ક ચોકલેટથી તમને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. શોધ એવું જણાવે છે કે તેમના સેવનથી તમારા સ્પર્મ કાઉન્ટમાં ૭૦ થી ૯૦ ટકા સુધી વધારો થાય છે. જો તમે પણ સ્પર્મ કાઉન્ટમાં કમી ની સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો આજે જ આ બંને ચીજોનું સેવન શરૂ કરી દો.

Back To Top