પણ અમુક ચીજો ખરીદવી જોઈએ નહીંતર તેનાથી માં લક્ષ્મી રિસાઈ જાય છે ના નામથી પણ ઓળખવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર પક્ષની પ્રયોદશીના રોજ ઉજવવામાં આવે છે તેના બરોબર બે દિવસ બાદ દિવાળી ઉજવવામાં આવે છે નંદ નો અર્થ થાય છે સમૃદ્ધિ અને તેરસ નો અર્થ થાય છે 13 મો દિવસ વેપારીઓ માટે ધનતેરસ ખાસ મહત્વ ધરાવે છે.
કારણ કે, ધારણા છે કે આ દિવસે લક્ષ્મી પૂજાથી સમૃદ્ધિ અને સફળતા મળે છે સાથોસાથો બધા લોકો માટે આ પૂજાનું ખાસ મહત્વ હોય છે માનવામાં આવે છે દિવાળી ઉપર ખરીદી કરવાથી નસીબ ચમકી જાય છે આ દિવસે સોની અને ચાંદીના વાસણની ખરીદીને વિશેષ રૂપથી શુભ માનવામાં આવે છે.
જો ખરીદવાની પ્રથા છે બજારમાંથી ખરીદીને લાવવામાં આવે છે અને દિવાળીના દિવસે તેની પૂજા કરવામાં આવે છે જો કે અમુક ચીજો એવી હોય છે જેને ધનતેરસના દિવસે ખરીદવી અશોક માનવામાં આવે છે તો ચાલો જાણીએ સુપર લોખંડ માંથી બનેલી ચીજો બોલતી પણ ખરીદવી જોઈએ નહીં માન્યતા છે કે આ દિવસે લોખંડમાંથી બનેલી ચીજો ઘરે લાવવી અશુદ્ધ હોય છે.
કારણ કે લોખંડનો સંબંધ રાહુલ સાથે હોય છે તેની સાથો સાથ વાસણો છે પણ વગેરેની ખરીદી પણ કરવી જોઈએ નહીં. કારણ કે આ બધી વસ્તુઓનો સંબંધ શનિદેવ સાથે માનવામાં આવે છે જો ખરીદવામાં આવે છે તો ઘર ઉપર ઘણા પ્રકારની સમસ્યા ઉત્પન્ન થવા લાગે છે પરિવારના સદસ્યોની પરેશાની વધી જાય છે એટલા માટે આ દિવસે લોખંડનો સામાન ખરીદવાથી બચવું જોઈએ.
જો તમે પણ વાસણ ખરીદો છો તો ઘરમાં લાવતા પહેલા તેમાં પાણી અથવા અન્ય લેવો જોઈએ સ્ટીલ પણ લોખંડનું બીજું જરૂર છે એટલા માટે સ્ટીલના વાસણ પણ દિવસે ખરીદવા જોઈએ નહીં બદલે તમે ત્રાંબુ અથવા પિત્તળના વાસણ ખરીદી શકો છો કાચનો સામાન પણ ભૂલથી ખરીદવો જોઈએ નહીં.
માન્યતા છે કે ધનતેરસના દિવસે કાચનો સામાન ખરીદનાર વ્યક્તિ કોઈ મોટી દુર્ઘટનાનો શિકાર બની શકે છે વધારે છે તેવામાં આ દિવસે કાચનો સામાન ખરીદવો જોઈએ નહીં રાહુલ એક દોસ્ત ગ્રંથ છે જે પોતાની દશા અને દિશાથી જીવનમાં મુખવાસ મચાવી શકે છે એટલા માટે આ દિવસે ગ્રહો અને નક્ષત્રોને યોગ્ય રાખવા માટે ખાસ સાથે સંબંધ ચીજો ખરીદવી જોઈએ નહીં.