સબકા માલિક એક હૈ.જ્યારે આપણે કોઈ તકલીફમાં હોઈએ ત્યારે સૌથી પહેલા ભગવાનને યાદ કરીએ છીએ. સાઈબાબા પોતાના ભક્તોના દુખ દૂર કરી દે છે.જાણીએ સાઈબાબાને પ્રસન્ન કરવાના ઉપાયો…
ઉપાય-૧ સાઈબાબાને પ્રસન્ન કરવા માટે ૭ ગુરુવાર ઉપવાસ કરો.સાઈબાબા તમારા પર પ્રસન્ન રહેશે અને બધા દુખ દૂર થશે.દર ગુરુવારે સાઈ બાબાના મંદિરે દર્શને જાઓ.
ઉપાય-૨ ગુરુવારના દિવસે સાઈ મંદિર જઈ ગરીબ કે જરૂરિયાતમંદને પીળા રંગના વસ્ત્રોનું દાન કરો અને તેને મદદ કરો.પીળા રંગની ફૂલની માળા સાઈને અર્પણ કરો.આવું કરવાથી સાઈબાબા તમારી આર્થિક સમસ્યાઓનો ઉકેલ લાવશે.
ઉપાય-૩ સાઈ ચાલીસા વાંચી મંત્રનું ૧૦૮ વાર જાપ કરો.તમારા બધા દુખ દૂર થઈ જશે.
ઉપાય-૪ ગુરુવારે સફેદ આસન પર બેસીને તુલસીની માળાથી કોઈપણ મંત્રનો ૧૦૮ વાર જાપ કરવાથી સાઈ બાબા પ્રસન્ન થાય છે.તેમની વિશેષ કૃપા આપના પર બની રહેશે.
ઉપાય-૫ વર્ષમાં ૧ વાર શેરડી સાઈ ના દર્શને જાઓ અને તેમણે અરજ કરો.સાઈ સાક્ષાત આપની મદદે ઊભા રહેશેઅને જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ આવશેઉપાય-૬ તમારી મનોકામનાઓ પૂરી કરવા માટે સાઈ મંદિરે દર ગુરુવાર કરવાની માનતા રાખો.