Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

છોકરીઓ ની આ સ્ટાઈલ પર પુરૂષો ફીદા થઇ જાય છે, શુ છે તે આજે જ જાણીલો….

પુરૂષો ક્રેઝી હોય છે. અને તેમાંય જો કોઈ ગર્લને તે સ્કિની જીન્સ અને કેઝ્યુઅલ ટીશર્ટમાં સ્ટાઈલ અને કોન્ફિડન્સ સાથે જોઈ જાય તો તેઓ વધારે ક્રેઝી થઈ જાય છે. આમ તો, ગર્લ્સની અનેક સ્ટાઈલ પર પુરૂષો ફીદા હોય છે પરંતુ, કેટલીક એવી ખાસ બાબતો છે જે તેમને દિવાના બનાવી દે છે.

ગર્લ્સ ભલે ઝીરો ફિગર પાછળ ગાંડી હોય પરંતુ, બોય્ઝને ઝીરો ફિગર જરાય પસંદ નથી હોતું. તેમને તો ગર્લ્સની કર્વ્ઝ અને ભરાવદાર ફિગર ખુબ જ પસંદ પડે છે.

ગર્લ્સ મેચિંગ લિન્જરી પહેરવાનો ખાસ આગ્રહ રાખતી હોય છે. પરંતુ, આશ્ચર્યજનક વાત એ છે કે, એક જ રંગની બ્રા અને પેન્ટી પુરૂષો ખાસ પસંદ નથી કરતા. તેમને તો પર્પલ કલરની બ્રા હોય અને પિંક કલરની પેન્ટી જોઈને જ મજા આવે છે.

ગર્લ્સ સુંદર દેખાવા માટે મેક-અપ કરવાનું મોટાભાગે ચુકતી જ નથી. પરંતુ, આપને જાણીને નવાઈ લાગશે કે, પુરૂષોને મેક-અપ વગરની છોકરીઓ ખુબ જ પસંદ હોય છે. વેલ, ગર્લ્સ માટે પુરૂષોની આ ચોઈસ આમ તો ફાયદાકારક છે. બીજું તો કંઈ નહીં પણ પૈસાની બચત તો ખરી ને!

બોય્ઝ ગર્લ્સ સાથે માત્ર ફિઝિકલ કોન્ટેક્ટથી જ આકર્ષિત નથી થતા. ગર્લ્સની રમૂજી તેમજ હાજરજવાબી વૃત્તિ પણ તેમને તેમના તરફ આકર્ષે છે.

બોય્ઝ પોતાના પર જ ડિપેન્ડ હોય તેવી ગર્લ્સથી દુર રહેવાનું જ પસંદ કરે છે. તેમને પોતાની પ્રોબ્લેમ્સમાં પણ સલાહ આપી શકે તેવી હોશિયાર અને ફુલ ઓફ કોન્ફિડન્સ ગર્લ્સ ખુબ જ પસંદ હોય છે. વધારે પડતી શરમાતી હોય તેવી ગર્લ્સ કરતાં પણ તેમને સેક્સુઅલી ઓપનનેસ ધરાવતી ગર્લ્સ વધારે ગમતી હોય છે.

ગર્લ્સ અને કેટલાક સંજોગોમાં તો બોય્ઝ પોતાના રિલેશનને લઈને ખાસ્સા પઝેસિવ રહેતાં હોય છે. કેટલાક કિસ્સામાં તો ગર્લ્સ બોય્ઝ પર વધારે પડતું આધિપત્ય જમાવતી હોય છે. પરંતુ બોય્ઝને આવી ગર્લ્સ નથી ગમતી. તેમાંય પોતે બધું જાણતી હોવાનો ડોળ કરતી અને બોયફ્રેન્ડ પર ધાક જમાવતી ગર્લ્સથી બોય્ઝ હંમેશા અંતર જાળવી રાખે છે.

એ સ્વાભાવિક છે કે, ગર્લ્સ વાળ વ્યવસ્થિત રાખવા પસંદ કરતી હોય છે. પરંતુ, હકીકત એ છે કે, બોય્ઝને આવી ગર્લ્સ કરતાં અસ્તવય્સ્ત વાળ રાખતી ગર્લ્સ વધારે ગમે છે.

શરમાઈને નજરોનું ઝુકાવી દેવું સ્ત્રીઓનાં સૌંદર્યનું ઘરેણું ગણાય છે. જોકે, નજરોને નીચે ઢાળી દેનારી સ્ત્રીઓ કરતાં પુરૂષોને નજરોથી નજરો મિલાવી શકે તેવી સ્ત્રીઓ વધારે પસંદ હોય છે.

Back To Top