ઘરની બહુ કે દીકરીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. જો કે ઘરની સુખ અને શાંતિ તમારી પત્નીના સ્વભાવ પર નિર્ભર છે. પરંતુ વાત ક્યારે ભાગ્યની આવે તો બીજી અન્ય વાતો પણ માનવામાં આવે છે. જણાવી દઈએ કે શાહ્ત્રોમાં સ્ત્રીના અંગોમાં ભાગ્ય વિશે વાત કરવામાં આવી છે.
તેમાં જણાવવા માં આવેલ મહીહતી મુજબ અમુક સ્ત્રીને ખાસ પ્રકારના અંગ હોય છે જેને જન્મથી જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આ મહિલાનું ભાગ્ય હંમેશા તેની સાથે જ રહે છે તે જે ઘરે જાય ભાગ્ય તેની સાથે જ હોય છે.
લગ્ન પહેલા સારી કિસ્મતનો લાભ તેના માતા-પિતાને મળે છે અને લગ્ન પછી તેના સસરાના પરિવારને મળે છે. એવામાં જો તમારી પત્નીમાં આ ખાસ ગુણો હોય તો તમે દુનિયાના સૌથી ભાગ્યશાળી પતિ છો.
લાંબા વાળ:
શાસ્ત્રો અનુશાર લાંબા વાળ વળી મહિલાને ખુબ જ શુભ માનવામાં આવે છે. તેને દેવીનું પ્રતિક મનાવામાં આવે છે, હિન્દુ ધર્મમાં દરેક દેવીઓના લાંબા વાળ દર્શાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે લાંબાવાળ સારું ભાગ્ય લાવે છે.
લાંબી ગર્દન:
એક માન્યતા મુજબ જે સ્ત્રીની ગર્દન લાંબી હોય છે તેના જીવનમાં ખુબ જ સુખ અને ભોગ વિલાસ લખેલ હોય છે. તેનો લાભ તેના પતિદેવને પણ મળે છે.
લાંબા કાન :
એવું માનવામાં આવે છે કે લાંબા કાનવાળી સ્ત્રીઓ ની ઉંમર પણ વધુ હોય છે. તેની સાથે લગ્ન કરનાર પુરુષનું આયુષ્ય પણ વધુ હોય છે. તેના જીવનમાં બીમારિયો હંમેશા દુર જ રહે છે.
લાંબી આંગળીયો:
જે સ્ત્રીઓના હાથ કે પગની આંગળીઓ લાંબી હોય છે તેને ભાગ્યની દેવી માનવામાં આવે છે. આ મહિલા જે ઘરમાં જાય છે ત્યાં ધનની કોઈ કમી રહેતી નથી.
મોટું કપાળ:
જે સ્ત્રીનું કપાળ મોટું હોય છે તેના ભાગ્યનો કોઈ મુકાબલો કરી શકતું નથી. તેના જીવનમાં તેને એવી દરેક વસ્તુ મળે છે જે તેને જોતી હોય છે, જેનો લાભ તેના પતિને પણ થાય છે.
આંગળી પર તિલક :
સ્ત્રીના હાથમાં તિલક હોવું એ પણ એવું દર્શાવે છે કે તે સ્ત્રી તેના જીવનમાં ઘણા પૈસા ગણશે. તેની પાસે પૈસાની આવક સારી એવી રહેશે. જો કે તેનો ઘણો લાભ તેના પતિને પણ થઇ શકે છે.
નુકીલી નાક :
જે મહિલાનું નાક નુકીલું હોય છે તે ખુબ જ બુદ્ધિમાન હોય છે. તે પણ ઘરે જાય છે ત્યાં મગજનો ઉપયોગ કરીને તેનું ભાગ્ય પલ્ટી દે છે. તેના મગજ સાથે પતિને પણ ફાયદો થાય છે.