ભોળાનાથ ને કેવી રીતે અને કયું જળ ચડાવવું જોઈએ…

સ્વાગત છે મિત્રો, ભોળાનાથને કેવી રીતે જળ ચડાવવામાં આવે છે. મિત્રો, દેવોના દેવ એટલે કે મહાદેવ માનવામાં આવે છે.

મહાદેવની મરજી વિના કોઈ પણ નથી હલાવી શકતું મિત્રો મહાદેવની મરજી હોય તો આખો ખોલ્યા વિના તે પર્વત ને હલાવી શકે છે આવો પ્રભાવ મહાદેવની અંદર જોવા મળે છે જે કોઈ સજીવ કે કોઈ કાળકે કોઈ શક્તિ ની અંદર જોવા મળતા નથી એટલો પ્રભાવ ખાલી મહાદેવ જ માનવામાં આવે છે.

મિત્રો, જો વ્યક્તિ નિરાશ હોય કે હતાશ હોય એને કોઈ પણ રસ્તો નથી દેખાતું તો મિત્રો એનો રસ્તો એક જ છે તે છે ભોળાનાથના દ્વાર એટલે કે ભોળાનાથનું મંદિર ત્યાં પર જઈને મિત્રો તમે તમારા જીવનને બદલી શકો છો તમારા જીવનમાંખુશીઓ લઈને આવી શકે છે.

આજે અમે તમને બતાવવાના છીએ કે જેમ ભોળાનાથ પ્રસન્ન થાય છે તેવી જ રીતે ભોળાનાથનારાજ પણ થાય છે એટલે તમે કોઈ પણ ભૂલ કરો છો તો ભોળાનાથ નારાજ થઈ જાય છે તો મિત્રો આ રીતે ભગવાન ભોળાનાથને જળ ચડાવો છો જો મિત્રો તમે આ રીતે ભગવાન ભોળાનાથને જળ ચઢાવો છો તો એ રીતે ક્યારેય ન ચડાવો.

તેનાથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થવાની જગ્યાએ ભગવાન નારાજ થઈ જાય છે અને જો ભગવાન ભોળાનાથ નારાજ થઈ જાય છે તો મિત્રો તમારો સાથ કોઈ નથી આપતું તો મિત્રો આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે જ્યારે ભોળાનાથને જળ ચડાવવા જાવ છો ત્યારે પ્લાસ્ટિકની વસ્તુ અથવા તો પ્લાસ્ટિકની કોથળીમાં જળ કે દૂધ ન લઈ જવું.

સાત્વિકતા અને સાર્થકતા સાત્વિકતા અને સાર્થકતા બની રહે છે અને તેનો ધૂળ વ્યવહાર જોવા નથી મળતો. એટલે મિત્રો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો આવી રીતે બીજી વસ્તુની વાત કરીએ તો ભગવાન ભોળાનાથ માટે જળ લઈને જાવ છો ત્યારે આ વાતનું ધ્યાન રાખવું કે હંમેશા ભગવાનને ચોખ્ખું અને સ્ત્રોત જળ ચડાવીએ છીએ.

જેમકે તમે કોઈ તળાવ નદીનું જળ ચઢાવો અને જો તમારી પાસે તેની વ્યવસ્થા નથી તો તમારા ઘરનું જળ લઈ તેમાં ગંગાજળ ઉમેરીને ભગવાન ભોળાનાથને અર્પિત કરો તો મિત્રો તે વધુ સારું રહેશે અને મિત્રો તમે જે વાસણ અથવા પાત્રમાં ઝાડ લો છો તે ગંદુ હેઠું કે પેલું ન હોવું જોઈએ અને જો એ પાત્ર આ પ્રકારનું હોય તો ભગવાન ભોળાનાથ તમારીથી નારાજ થઈ જાય છે.

Back To Top