આપણે જોવાના છીએ કે ઘરમાં લક્ષ્મીજીને કેવી રીતે રીઝવી શકાય. ઘરમાં લક્ષ્મી માટે શું કરવું જોઈએ. મિત્રો બધા પોતાના જીવનમાં લક્ષ્મીજીની કૃપા ઇચ્છતા હોય છે માત્ર લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય તો ભક્તનો મેળો પાર થઈ જાય છે.
આપણે જોઇશું કે મહાલક્ષ્મી ની અસીમ કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય અને સાથે જ કેવી રીતે ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે. મહાલક્ષ્મી એ આખા જગતનું સંચાલન કરનારી દેવી છે બધા એવું ઇચ્છતા હોય છે કે પોતાના ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય તો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ જોઇતો હોય શાંતિ રૂપે લક્ષ્મી જોઈતી હોય ધનરૂપી લક્ષ્મી જોઈતી હોય તો તેના માટે હું તમને સાથ ઉપાય બતાવું છું.
આ બધા ઉપાયો છે એ શાસ્ત્રો અનુસાર જણાવેલા છે એવા છે કે જે આપણા ઘરમાં થાય ને તો અચૂકથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે અને લક્ષ્મીજીનો ઘરમાં વાસ થાય છે અને લક્ષ્મીજી છે એ સામે ચાલીને ઘરમાં પ્રવેશે છે તો મિત્રો સૌ પ્રથમ છે કે જે ઘરમાં સ્ત્રીનું સન્માન થતું હોય જે ઘરમાં મા દીકરી પત્નીનો સંબંધ થતું હોય ત્યાં અવશ્ય લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો જે ઘરમાં મા દીકરીનો સંબંધ થતું નથી.
ચેકરમાં સ્ત્રીઓનો સન્માન જળવતો ન હોય ત્યાં લક્ષ્મીજી ક્યારેય ટકતા નથી જે ઘરમાં દીકરીને માન આપવામાં આવતું ન હોય ત્યાં લક્ષ્મીજી ક્યારેય ટકતા નથી એ ઘરમાં લક્ષ્મીજીનો થાય છે જેનું પાણીનું પવિત્ર હોય ત્યાં લક્ષ્મીજીનો અવશ્ય વાસ હોય છે.
રોજે રોજે સફાઈ થતી હોય રોજ પાણીના વાસણો છે એ ધોવાતા હોય પાણીયારે દીવો અગરબત્તી થતા હોય ત્યાં લક્ષ્મીજી છે એ અવશ્યવાસ કરે છે કે જે ઘરની અંદર આચાર વિચાર પવિત્ર હોય ત્યાં લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે.