મિત્રો, હિન્દુ ધર્મમાં પૂજા પાઠનો સૌથી વધુ મહત્વ છે અને પૂજા પાઠદરમિયાન શ્રીફળ વધારવાનું પણ અનેરૂ મહત્વ છે પણ મિત્રો તમને એ વાતની ખબર છેકે પૂજા પાઠમાં નારિયેળ ખરાબ નીકળે તો તેનો મતલબ શું છેઘણા લોકો આના વિશે નથી જાણતા.
અવારનવાર આપણે બધા જોઈએ છીએ કે હિન્દુ ધર્મમાં પૂજા પાઠ દરમિયાન અનેક પ્રકારની સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છેજેમાંથી નારિયેળ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છેધાર્મિક માન્યતા અનુસાર નાળિયેર ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એ જ કારણ છે કે પ્રત્યેક ધાર્મિક કાર્યોની શરૂઆત નાળિયેર વધેરીને કરવામાં આવે છે.
ત્યારબાદ એની અંદર રહેલા પાણીને ઘર વગેરેમાં છંટકાવ કરીને ગ્રહણ કરવામાં આવે છેઆ બધી બાબતો પરથી સ્પષ્ટ છે કે નાળિયેરને હિન્દુ ધર્મમાં શુભ માનવામાં આવે છેપરંતુ ઘણા બધા લોકોનો એવું માનવું છે કે નાળિયેર વધેરતા સમયે તે વાત પર ધ્યાન આપવું જોઈએ કે નાળિયેર અંદરથી સડેલું છે કે નહીં કારણકે અમુક લોકોનો માનો છે કે જો ધાર્મિક કાર્ય દરમિયાન નારિયેળ ખરાબ નીકળે તોતેને અશુભ માનવામાં આવે છે.
પરંતુ શું તે સાચો છે સો નાળિયેર ખરાબ નીકળે તો પૂજા નું ફળ મળતો નથી તો ચાલો આજે અમેતમને જણાવીએ કે આ વાતમાં કેટલી સત્યતા છે તો વીડિયોમાં અંત સુધી બન્યા રહેજો ધાર્મિક માન્યતા અનુસાર દરેક શુભઅવસર દરમિયાન ભગવાનને નારિયેળ જરૂર વધારવામાં આવે છે.
હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં પણ નારિયેળને પવિત્ર બતાવેલ છેકહેવામાં આવે છે કે હિન્દુ ધર્મમાં કોઈપણની બલી આપવામાં આવતી નથી પરંતુ નારિયેળ વધેરીને તેને ભગવાન પર ચડાવો શુભમાનવામાં આવે છે પરંતુ ઘણી વખત એવું થાય છે કે પૂજા સંપન્ન થયા બાદ નારિયેળ વધેલવામાં આવે છે તો તે ખરાબ નીકળે છેત્યારબાદ લોકો પોતાની રીતે અનુમાન લગાવવાનું શરૂ કરી દેતા હોય કે તેને અશુભ માનવામાં આવે છે.
ઘણા લોકોનું માનવું હોયછે કે તે એ બાબતનો સંકેત હોય છે કે આવનારા સમયમાં અમુક અશુભ ઘટનાઓ ઘટી શકે છે અમુક લોકોનો એવો પણ માનવોહોય છે કે પૂજા માટે ઉપયોગમાં લેવાયેલ નારિયેળ ભગવાન સ્વીકાર કરતા નથી તેના કારણે તે ખરાબ નીકળે છે પરંતુ તમને જણાવી દઈએ કે હકીકતમાં આવું બિલકુલ નથી હોતું.