વસંત પંચમીની રાત્રે આંખ ખુલે તો સમજી લેજો કે થશે આવું…..

મિત્રો, રાત્રે ઊંઘતી વખતે ઘણા જ લોકોને અચાનક ખુલી જતી હોય છે અને અડધી રાત્રે અચાનક તેની ઊંઘ ઉડી જતી હોય છે અથવા તો ઊંઘતા સમયે રાત્રે એવા સપના આવે છે જેના લીધે જ તેમની આંખ ખુલી જાય છે અને મિત્રો વાસ્તુશાસ્ત્રમાં જે અલગ અલગ સમયે ઉપર જો તમારે ઊંઘઊડી જાય છે ખુલી જાય છે તો ભગવાન શ્રીકૃષ્ણ તેની પાછળ સંકેતો આપતા હોય છે ભગવાન શ્રીકૃષ્ણ ચણાવે છે કે જે લોકોનેઊંઘ રાત્રે 3 થી 5 વાગ્યા વચ્ચે ખુલે છે તો તેનો આવનારો સમય ખૂબ જ ખાસ હોય છે.

જો તમારી ઊંઘ રાત અચાનક ઉડી જાય છે તેના લીધે જ સંકેતો પણ પહેલાથી મળી જતા હોય છે. જો આપણને ઊંઘ પૂરતા પ્રમાણમાં ન મળે તો આપણું સ્વાસ્થ્ય બગડતા વાર નથી લાગતી અને ઊંઘ વિશે તમે આગળ ઘણા બધી જગ્યાએ પરંતુ આજે જણાવવા જઈ રહ્યા છીએ કદાચ પહેલા તમે ક્યારે પણ નહીં જાણ્યું હશે.

આજે મેં તમને એક એવી જાણકારી સાથે પરિચિતકરાવવાના છે મિત્રો આપણામાંથી ઘણા જ લોકોને કોઈક વાર રાતના સમયે ખુલી જતી હશે અને આપણા શાસ્ત્રો મુજબ એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિને ઊંઘ ત્રણ થી પાંચ વાગ્યા વચ્ચે ખુલે છે.

મિત્રો ઘણી વખત ઘણા જ લોકો જ્યારે રાત્રે સુતા હોય છે રાત્રે ખૂબ જ ઉપયોગમાં છતાં પણ આપને અચાનક જ છે અથવા તો કોઈક એવો સપનો આવે છે જેના લીધે જ આપણે ડરી જઈએ છીએ અને આપણી આંખ ખુલ્લી જતી હોય છે અને ફરીથી તે લોકો સુવિધા હોય છે.

પરંતુ, ખાસ કરીને તમને આ વાતને આજે ખબર નથી કારણ કે આ વાત પાછળ એક દિવ્ય શક્તિ છુપાયેલી છે જો તમારી ઊંઘ પણ રાત્રે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે ખુલી જાય છે કે તમને દિવ્ય શક્તિ આવનારા સમય માટે સમજવા તમારા બધા જ લોકો માટે ખૂબ જ જરૂરી છે અને મિત્રો રાત્રે અચાનક ઊંઘ ઊડી જવી એ જો સીધા શબ્દોમાં કહીએ તો તેના પાછળ પણ કોઈક સંકેત છુપાયેલા હોય છે.

આ દુનિયામાં વ્યક્તિના જીવનમાં કોઈ પણ વસ્તુ કામ વગરની નથી ત્યાં સુધી જુએ છે તો તે સ્વપ્નનું પણ કંઈક તો કારણ જરૂર હોય છે માટે આજે અમે તમને એના વિશે જણાવશો કે રાત્રે ત્રણ વાગ્યાથી લઈને 5:00 ઊડી જવા પાછળનો છે શું કારણ છે એના વિશે જાણીશું. મિત્રો,સવારે ત્રણ થી પાંચ વાગ્યાની વચ્ચેના સમયને અમૃત વેળા કહેવામાં આવે છે એટલા માટે જ આ સમયે ખૂબ જ ખાસ છે.

Back To Top