Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

જીમ જતા પહેલાં જો તમે કાંઇ પણ ખાઇને ઘરની બહાર નિકળો છો તો તે તમારા માટે પડી શકે છે ભારે.

જીમ જતા પહેલાં જો તમે કાંઇ પણ ખાઇને ઘરની બહાર નિકળો છો તો તે તમારા માટે પડી શકે છે ભારે. તેથી જ તમારે આ બાબતે ખાસ ધ્યાન રાખવું જોઇએ કે કસરત કરતા પહેલાં કઇ કઇ વસ્તુઓ ખાવી જોઇએ અને કઇ વસ્તુઓ ન ખાવી જોઇએ.

બ્રોકોલી અને કોબીજ જેવા શાકમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને એન્ટી કેંસર ગુણો હોય છે. પરંતુ તેમાં સલ્ફર પણ વધારે માત્રામાં હોય છે. તેથી જ કેટલાક લોકો ગેસની સમસ્યા હોવાની વાત કરતા હોય છે. તેથી જ જીમ જતા પહેલાં જો તમે આ વસ્તુઓ ખાશો તો પાંચન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કસરત પહેલાં દૂધ કે દૂધથી બનેલી કોઇ પણ વસ્તુઓ ખાવી ન જોઇએ. તેનાથી આંતરડાની સમસ્યા સર્જાઇ શકે છે. તેમાં લેક્ટોસ હોય છે તેથી આ વસ્તુઓ ન ખાવી જોઇએ.

જીમ જતા પહેલાં ભૂલથી પણ તળેલું કે મસાલેદાર ન ખાવું જોઇએ. આમ કરવાથી તમને પેટમાં દુખાવો કે ડાયેરાની મુશ્કેલી થઇ શકે છે. તેની સૌથી વધારે અસર તમારા પાચનતંત્ર પર પડે છે.

સોડા કે તેના જેવું કોઇ પણ પીણું ન લેવું જોઇએ. સોડા શરીરમાં ગેસ બનાવે છે અને કસરત કરવામાં મુશ્કેલી પડે છે.

જીમ જતા પહેલાં ઘરેથી ગળી વસ્તુ ખાઇને ન જવી. તેમાં ખૂબ જ ફેટ હોય છે. ક્રિમ તથા બટર તમને નુકશાન કરી શકે છે.

Back To Top