આપણા ગુજરાતમાં અનેક પ્રસિદ્ધ મંદિરો આવેલા છે. આ પ્રસિદ્ધ મંદિર નોઈડાની સરહદ પર આવેલું છે. આ મંદિર પહેલા યમુના મંદિર તરીકે ઓળખાતું હતું. આ મંદિર ખૂબ જ મોટું અને વિશાળ મંદિર છે. આ મંદિરની પહોળાઈ 2000 ચોરસ મીટરમાં બનેલું છે. આ મંદિર લગભગ સો વર્ષ જૂનું છે.
આ મંદિર પાસે યમુના નદી વહેતી હતી. આ મંદિરમાં લાખો ભક્તો દર્શન માટે આવે છે. નોઈડા ના ગામના વતનીઓ આ મંદિરની સમિતિ બનાવીને તેની યોજના કરતા હતા. આ શનિદેવ મંદિરનો શુભ પ્રસંગ 2003માં અમાસના દિવસે કરવામાં આવ્યો હતો. આ મંદિરની જમીન દલ્લુ પુરાના રહેવાસી શ્રી બાલુ રામના સુપુત્રના દ્વારા શનિ સેવા સમિતિને દાનમાં આપવામાં આવી હતી.
આ શનિદેવ મંદિરમાં યમુના દેવીની મૂર્તિ છે. આ મંદિરમાં અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિરમાં ભગવાન શિવ, હનુમાનજી, સાઈબાબા, મા દુર્ગા જેવી અનેક મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિરમાં હનુમાન દાદાની છત કાચના ટુકડાથી બનેલી છે.
તે ખૂબ જ સુંદર લાગે છે. આ મંદિરમાં શનિદેવની મૂર્તિ કારા પથ્થરમાંથી બનેલી છે. ભગવાન શનિદેવને અહીંયા ગ્વાલિયરથી લાવવામાં આવ્યા હતા. આ મૂર્તિ ને ગ્વાલિયરના પ્રખ્યાત અને પ્રાચીન શનિદેવ જેવી મૂર્તિ બનાવવામાં આવી હતી. આ મંદિરમાં જે કોઈ દર્શન કરવા માટે આવે છે તેમની દરેક મનોકામના ભગવાન શનિદેવ પૂરી કરે છે.
જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર જરૂરથી કરો કે બીજા તમારા અન્ય મિત્રો સુધી પહોંચી જાય તેમજ નીચે કોમેન્ટ બોક્સમાં લખી દો. જય શનિદેવ આવતા ફક્ત બે દિવસમાં જ ભગવાન શનિદેવ તમારા બધા જ દુઃખ દૂર કરીને શુભ સમાચાર આપશે.