Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

અમીરખાન ની દિકરી ઈરા ખાન ની સુંદરતા બોલીવુંડની હિરોઈનોને પણ આપે છે ટક્કર, જુઓ તેના ગ્લેમરસ ફોટા…

બોલીવુંડના પ્રખ્યાત અભિનેતા આમીરખાનને તો સૌ કોઈ ઓળખેજ છે. અને તેઓ મીસ્ટર પરફેક્ટ તરીકે પણ જાણીતા છે. એટલા માટે કારણકે તેઓ તેમની દરેક ફિલ્મ ખુબજ પરફેક્ટ રીતે પસંદ કરે છે. સાથેજ તે તેમની સાથે કામ કરતા એક્ટરોને પણ પરફેક્ટ એક્ટીંગ કરાવે છે.

અમીરખાને કરીન રાવ સાથે બીજી વાર લગ્ન કર્યા છે. અને ખુબજ ઓછા લોકોને ખબર છે. કે અમીરની પહેલી પત્નીથી તેને એક પુત્રી પણ છે. જેનું નામ ઈરા ખાન છે. અન હાલમાં તે ખુબજ યુવાન થઈ ગઈ છે. અને તેની સુંદરતા બોલીવુંડની હિરોઈનોને પણ ટક્કર આપે છે.

4 વર્ષની ડિપ્રેશનનો શિકાર હતી

આમિરખાનની  પુત્રી ઈરાખાન ક્યારેય સોશિયલ મીડિયા પર કે કોઈ અન્ય સમાચારોમાં નથી આવતી. સાથેજ તે કોન્ટ્રોવર્સીતી પણ દૂર રહેતી હોય છે. પરંતુ ઈરાખાને વર્લ્ડ હેલ્થ ડે પર ખુલાસો કર્યો હતો. કે તે છેલ્લા 4 વર્ષથી ડિપ્રેશનનો શિકાર હતી . ઉલ્લેખનિય છે રે તેની ફેશન સ્ટાઈલ બોલીવુડની હિરોઈનોને પણ ટક્ર આપે છે. જોકે તે સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે.પરંતુ ઈન્સ્ટાગ્રામ પર તે હંમેશા પોતાના હોટ ફોટો અપલોડ કરતી હોય છે.

સુંદરતામાં ક્વીન

આમિર ખાનની દિકર ઈરાખાન એટલી હોટ લાગે છે. કે કોઈ પણ યુવકનું દીલ તે ઘાયલ કરી નાખે. અમણા થોડા સમય પહેલાજ તેણે ફોટોશુંટ કરાવ્યું હતું. અને ત્યારબાદ તેના ફોટા તેણે સોશિયલ મીડિયા પર અપલોડ કર્ હતા. જેમા તે એક બ્લેક ગાઉનમાં નજરે પડી હતી. અને ઈરાના આ ફોટા વાયરલ થયા ત્યારબાદ તે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.

દેખાવમાં બિલકુલ આમીરખાન જેવી

ઈરાખાન દેખાવામાં પુરી રીતે આમીર ખાન જેવી દેખાય છે, અને તેની સુંદરતા કોઈ પણ હિરોઈનને ટક્કર આપે તેવી છે. ઈરાએ લાલ રંગના ગાઉનમાં ફોટો શૂટ કરાવ્યું હતું,. અ ત્યારબાદ તે ખુબ ફેમશ થઇ હતી. અને લોકોએ પણ તેની તસ્વીરોના ખુબ વખાણ કર્યા હતા. જોકે અમુક લોકો એવા પણ છે. જેણે ઈરાની ફોટા વીશે નકારાત્મક કોમેન્ટ કરી હતી

આમીર ખાને ક્યારેય ઈરા વીશે નતી કરી વાત

જોકે એક મહત્વનની વાત એ પણ છે કે આમીર ખાને અત્યાર સુધીમાં ક્યારેય મીડિયા સમક્ષ પોતાની પુત્રી વીશે કોઈ વાત નથી કરી. હાલ તો તેઓ પોતાની બીજી પત્ની કીરન સાથે રહે છે. પરંતુ તેમની પહેલી પત્ની અને પુત્રી સાથે તેમના સબંધો હવે કેવા છે. તેના વીશે કોઈને માહીતી નતી. કે ન તો ક્યારેય ઈરા ખાને તેના પિતા વિશે કોઈ વાત કરી છે.

ફેશન સ્ટાઈલમાં ક્વીન

ઈરા પોતાના બોલ્ડ લુકને કારણે હંમેશા ચર્તાનું કેન્દ્ર બનતી હોય છે. સાથેજ તેની ફેશન સ્ટાઈલ પણ તેટલીજ સારી છે. જેના કારણે લોકોની નજર તેના પર પહેલા પડતી હોય છે. જોકે અમુક લોકોને તેની ફેશન સ્ટાઈલ પસંદ નથી પણ આવતી. જેના કારણે તે હંમેશા ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે.

Back To Top