Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

જીન્સ માં નાનું પોકેટ શું કામ આપવામાં આવે છે ? જાણો તેની પાછળ નુ કારણ…

સામાન્ય રીતે અત્યારે બધા લોકોને જીન્સ પહેરવું અનુકૂળ આવે છે એટલા માટે બધા લોકો મોટાભાગે જીન્સ પહેરેલા જોવા મળતા હોય છે. પરંતુ મોટાભાગના જીન્સમાં પોકેટ ની ઉપર એક બીજું નાનું પોકેટ પણ આપવામાં આવતું હોય છે આ પોકેટ નો ઉપયોગ શું કરવામાં આવે છે અથવા આ પોકેટ શું કામ આપવામાં આવે છે તેનું કારણ શું હોઈ શકે, આ સવાલ ની પાછળ એક રહસ્ય છુપાયેલું છે. શું કારણ છે કે તે પોકેટ આપવામાં આવે છે અને તેનો શું ઉપયોગ છે ચાલો જાણીએ.

જો તમને પણ ડેનીમ પહેરવાનો શોખ હોય તો તમને ક્યારેક ને ક્યારેક તો વીચાર આવ્યો જ હશે કે જીન્સ માં નાનું પોકેટ આખરે શેના માટે હોય છે?

જનરલી જીન્સ મહીલાઓને અને પુરુષોને બધાને અનુકુળ હોવાથી પાછલા થોડાક સમય થી જીન્સ ની લોકપ્રીયતા વધી છે.

આ નાનું પોકેટ પેલા Levi’s માં આવ્યુ હતુ, પરંતુ તમને અને બધા ને આવેલા વીચારનો જવાબ મળતો નથી, આખરે એવું શું રાઝ છે જે ના માટે જીન્સ માં આ નાનું પોકેટ આપવામા આવે છે.

અમેરીકી કંપનીએ એક બ્લોગ પોસ્ટ માં કહ્યા મુજબ ૧૮૭૩ માં દુનીયા આ પોકેટ લીવાઈસ જીન્સ બનાવવા વાળી કંપનીએ આપ્યુ હતુ. આ પોકેટ હકીકતે એટલામાં આપવામાં આવ્યુ હતુ કે જેનાથી કાઉબોય (ચરવાહાઓ) પોતાની ઘડીયાળો સુરક્ષીત રાખી શકે. અને ત્યારે આ પોકેટ ને વોચ પોકેટ કહેવામાં આવતુ હતુ.

અત્યારે એવુ થઈ ગયુ છે કે આવા પોકેટ વાળા જીન્સો નો એટલો બધો ભરાવો થઈ ગયો છે કે અત્યારે જે કોઈ નવુ જીન્સ બનાવે છે એ કદાચ ને ખબર પણ નહીં હોય કે આ પોકેટ નો મતલબ શું છે પરંતુ કદાચ આ પોકેટ છુટા ચલણ રાખવા માટેનું છે તેમ સમજીને તે બનાવી નાખે છે.

૧૮ મી સદીમાં આ જીન્સ ના નાના પોકેટમાં ચેન વાળી ઘડીયાળ રાખવાનું ચલણ હતુ. જો તમે હોલીવુડ ફીલ્મોના શોખીન હોવ અને જોતા હોવ તો ઘણી ફીલ્મોમાં તમને આવી ચેન વાળી ઘડીયાળ આ પોકેટ માં રાખેલી જોવા મળશે.

આજકાલ આ નાના પોકેટમાં કોઈ ઘડીયાળ રાખતુ નથી, અને સાથે સાથે આ પોકેટ એવું કંઈ ખાસ કામ માં પણ આવતુ નથી. અને કદાચ અત્યારે આવે તો પણ માણસો તેમાં ચીલર રાખે છે આથી વધુ કંઈ લગભગ ઉપયોગ નથી.

Back To Top