Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

જહાન્વી કપૂર નુ બ્લૂ રંગના આઉટફિટ વાળૂ ખૂબસૂરત ફોટોશૂટ થયુ વાયરલ, લોકો તે જોઇને મોંઢા મા આંગળા નાખી રહ્યા છે….

બોલિવુડમાં અત્યારે સ્ટારકિર્ડસ ખૂબ ચર્ચામાં રહેતા હોય છે.આલિયા,સારા હોય કે પછી જહાન્વી કપૂર ફિલ્મ ‘ધડક’થી બોલિવૂડમાં એક્ટિંગ કેરિયરની શરૂઆત કરનારી એક્ટ્રેસ જાનવી કપૂરે હાલમાં એક ખૂબસૂરત ફોટો શૂટ કરાવ્યું છે. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.

જહાન્વીના આ ફોટોશૂટ તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.આ ફોટોશૂટને ફેન્સ ખૂબ લાઈક્સ અને કોમેન્ટ્સ કરી રહ્યાં છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

ફોટોશૂટમાં જહાન્વીએ બ્લૂ રંગનો ખૂબસૂરત આઉટફિટ કેરી કર્યો છે જેમા તે ખૂબસુરત લાગી રહી છે.

તાજેતરમાં જ જાનવીએ કહ્યું હતું કે ફેન્સ તેના જિમ લૂક્સ કરતા તેની ફિલ્મો પર વધારે ધ્યાન આપે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાનવી કપૂર હાલમાં ફિલ્મ ‘ગુંજન સક્સેના’ પર કામ કરી રહી છે. ફિલ્મનું શૂટિંગ પૂરુ થઈ ગયું છે.આ ફિલ્મમાં જાનવી ફાઈટર પ્લેનની પાયલટની ભૂમિકામાં નજર આવશે.

તેની સાથે જહાન્વી કાર્તિક આર્યન સાથે ફિલ્મ દોસ્તાના 2માં પણ જોવા મળશે.

Back To Top