Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

આ અક્ષરોથી શરૂ થતા નામ વાળા પતિ, હોય છે ઝોરુ ના ગુલામ, તમે તો નથી ને !!!

કહેવાય છે કે લગ્ન બે પૈડા ની ગાડી ની સવારી છે. જેમાં એક પૈડું પત્ની છે જ્યારે બીજુ પૈડું પતિ છે. આ સંબંધ બંનેના પરસ્પર સહયોગ અને સમર્પણથી ચાલે છે. જો પત્ની સમજદાર ના હોય તો ઘર પરિવાર ની હાલત બગડતા વાર લાગતી નથી.

તેમજ જો પતિ જવાબદાર અને મહેનતું ના હોય તો ઘણી બધી મુશ્કેલી આવી શકે છે. બંને વચ્ચે પરસ્પર તાલમેળ પણ જરૂરી છે. ઘણી વખત તાલમેળ સાધવા માગતા પતિને પત્ની નો ગુલામ કહેવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં તે સંબંધ નિભાવવાની એક કળા છે. આ કળા માં કેટલાક પુરુષો ઉસ્તાદ હોય છે.

દરેક સ્ત્રી ઇચ્છતી હોય છે કે લગ્ન પછી તેનો પતિ તેની દરેક વાત સાંભળે અને અમલ કરે. પરંતુ હકીકતમાં આવા જીવનસાથી મળવાની કોઈ ગેરન્ટી હોતી નથી.

ક્યારેક સ્ત્રીઓ પોતાના પતિ પર કંટ્રોલ કરીને પોતાની વાત મનાવી લે છે. જ્યારે કેટલીક વખત પુરુષ આપમેળે પોતાની પત્નીની ઈચ્છા પૂરી કરવા માટે ગમે તે કરી છૂટે છે. ચાલો જાણીએ તે પુરુષો વિશે જે હોય છે પત્ની ના ગુલામ.

અ અક્ષરના નામ વાળા પુરુષો

અ અક્ષરથી જેમનું નામ શરૂ થતું હોય તેવા પુરુષો પોતાની પત્ની માટે ગમે તે કરી છૂટે છે. તે પોતાની પત્નીનું દરેક દુઃખ અને તકલીફને સમજે છે. તેઓનો કેરિંગ નેચર તેમને પત્ની ના ગુલામ બનાવે છે. આ લોકો કોઈના દબાણ હેઠળ નહિ પરંતુ પોતાના મનથી આ રીતની ગુલામી કરતાં હોય છે. તેઓ સંબધ નિભાવવાની કળા સારી રીતે જાણે છે.

ક અક્ષરના નામ વાળા પુરુષો

તે જ રીતે ક અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેવા પુરુષો ખૂબ જ જિદ્દી સ્વભાવના હોય છે પરંતુ તેમ છતાં તેઓ લગ્ન પછી પત્ની ની વાત સાંભળે છે. તેઓ સંપૂર્ણ રીતે પત્નીના કંટ્રોલમાં રહે છે. અને તેના માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. લગ્ન પહેલા તેઓ ખૂબ જ એટીટ્યુડ ધરાવતા હોય છે. પરંતુ લગ્ન બાદ તેમનો વ્યવહાર સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે અને તેઓમાં સમર્પણની ભાવના આવી જાય છે.

ર અક્ષરના નામ વાળા પુરુષો

જેમનું નામ ર અક્ષર થી શરૂ થાય છે તેવા પુરુષો હ્રદયથી એકદમ સાફ હોય છે. તેઓ પત્નીને ખુશ કરવા માટે દરેક સંભવ કોશિશ કરે છે. તેમનો સહયોગી સ્વભાવ તેમને તેની પત્ની ના ગુલામ બનાવી દે છે. તેઓ કોઈ પણ નિર્ણય લેતી વખતે હંમેશા પત્નીની સલાહ લે છે. તેઓ દરેક પરિસ્થિતીમાં પોતાની પત્ની વિશે પહેલા વિચારે છે.

Back To Top