આજે અમે તમને જણાવીશું કલયુગના પ્રારંભ ની કથા પુરાણોમાં ચાર યુગ વિશે બતાવવામાં આવ્યો છે બાદ કરવામાં આવે તો ત્રણેય યુગ પોતાની એક વિશેષતા જોવા મળે છે પરંતુ કળિયુગમાં એવી કોઈ જ વિશેષતા નથી બસ અહીંયા તો ચારે બાજુઅહંકાર પ્રતિશોધન લાલચ અને આતંક જોવા મળે છે.
કલયુગ ને શ્રાપ કહેવામાં આવ્યો છે જેને અત્યારે દરેક વ્યક્તિ ભોગવી રહ્યો છે ટેકનોલોજીનો વધારે પડતો વિકાસ પણ આ યુગમાં થયો પરંતુ શું ફક્ત તેના માટે હજારો નકારાત્મક શક્તિઓને નજર અંદાજકરી શકાય બહુ જ ઓછા લોકો આ સવાલનો જવાબ આવા કહે છે શું તમે ક્યારેય એ વાત તરફ ધ્યાન આપ્યું છે તો શું કારણ હતું.
જેના કારણે કળિયુગને ધરતી પર આવવું પડ્યું એ ફક્ત આવ્યો નહીં. ધરતી પર કેવી રીતે થયું હતું કળયુગનું આગમન તો મિત્રો આ વાતને એ સમયની છે જ્યારે ધર્મરાજયુધિષ્ઠિર પોતાનો સંપૂર્ણ રાજ્ય પરીક્ષિતને સોંપીને પાંડવો અને દ્રૌપદી સાહિત્ય મહાપ્રયાણ હેતુ હિમાલય તરફ ગયા એ દિવસોમાં સ્વયમ ધર્મ બળદનું રૂપ લઈને અને ગાયનું રૂપ લઈને બેઠેલી પૃથ્વીને સરસ્વતી નદીના કિનારે મળે છે.
ધર્મ એ તેની પરેશાની નું કારણ પૂછતાં કહ્યું તેવી શું તમે એ માટે દુખી છો કે હવે તમારા પર ખરાબ અને દંભી લોકોનું રાજ હશે આ સાંભળી પૃથ્વી કહે છે એ ધર્મ તમે તો સર્વજ્ઞ હોવા છતાં પણ આવું મને શા માટે પૂછો છો?
ભગવાન શ્રી વિષ્ણુના ચરણોની સેવા સ્વયમ લક્ષ્મીજી કરે છે તેમાં કમળ વ્રજ અંકુશ ત્વચા બધું જ વિરાજમાન છે અને તે જ ચરણ મારા ઉપર પડી રહ્યા હતા જેનાથી હું સૌભાગ્યવતી હતીઅને હવે આ મારું સૌભાગ્ય સમાપ્ત થઈ ગયું છે અને એ જ મારા દુઃખનું મુખ્ય કારણ છે ત્યારે જ અસરરૂપે કળિયુગ ત્યાં આવે છે તે બળદરૂપી ધર્મ અને ગાયરૂપી પૃથ્વીને મારવા લાગે છે ત્યાંથી પસાર થતા હતા.
ત્યારે તેમણે આ દ્રશ્ય પોતાની આંખોથી જોયું અને તે કળયુગ પર ખૂબ જ ગુસ્સે થયા તેમણે પોતાના ધનુષ્ય માટે સતાવે છો તો ખૂબ જ મોટો અપરાધી છો તારો અપરાધ ક્ષમા ને યોગ્ય નથી તારો મૃત્યુ મારા હાથે જ લખાયેલું છે રાજા પરીક્ષિત નો ક્રોધ જોઈ કળયુગ ધ્રુજવા લાગ્યો પોતાના હકીકત અસલવેશમાં આવે છે અને રાજા પરીક્ષિતના ચરણોમાં પડી ક્ષમા માંગવા લાગ્યો મારા શરણમાં આવી ગયો છું એટલે હું તને જીવનદાન આપી રહ્યો છું.
પરંતુ,, આધારમાં પાપ ચોરી કપટ અને દરિદ્રતા જેવા ઉપદ્રવોનો મૂળ કારણ ફક્ત અને ફક્ત તું જ છે તું મારારાજ્યમાંથી અત્યારે જ નીકળી જાય અને ક્યારે ફરી પાછો આવતો નહીં પરીક્ષિતની આ વાત સાંભળીને કહ્યું મહારાજ સમગ્ર પૃથ્વીમાં તમારો નિવાસ છે કોઈ જગ્યા નથી જ્યાં તમારું રાજ્ય ન હોય રહેવા માટે તમે સ્થાન પ્રદાન કરો કળિયુગના કહેવા પર રાજા તે વિચારીને કહ્યું અને હિંસા આ ચાર સ્થાનમાં અસત્ય મત કામ અને ક્રોધનો નિવાસ હોય છે તો આ ચાર સ્થાન પર રહી શકે છે .
એ મહારાજ આ ચાર સ્થાન મારા રહેવા માટે પર્યાપ્ત નથી મને વધારે જગ્યા આપો અને ત્યારે રાજા પરીક્ષિતે તેને સોનાના રૂપે પાંચમું સ્થાન આપ્યું ત્યારે રૂપિયા સ્થાન મળ્યા પછી તે પ્રત્યક્ષ રીતે જતો રહ્યો પરંતુ થોડા આગળ ગયા પછી તે અદ્રશ્ય રૂપે રાજા પરીક્ષિતના મુગટમાં આવી વાત કરવા લાગ્યો અને મિત્રો ત્યારથી જ કળીયુગનું આગમન થયું છે તો આ હતી આજની ખૂબ જ મહત્વ પણ જાણકારી.