Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

કાલસર્પ દોષમાંથી થવા માટે નાગપંચમીના દિવસે કરો આ ઉપાય…

જન્મકુંડળીમાં રાહુ અને કેતુની વચ્ચે અન્ય સાત ગ્રહ આવે છે, તો એ જાતક કાળસર્પ દોષથી પીડિત છે તેમ કહેવાય છે. આવા જાતક અનેક સમસ્યાઓથી પીડિત હોય છે. આવા જાતક ન કહી શકાય ન તો સહી શકાય તેવી સ્થિતીમાં રહે છે.

કાળસર્પ યોગથી પીડિત વ્યક્તિમાં આત્મવિશ્વાસનો પણ અભાવ હોય છે. ઉપરાંત તે જે પણ કામ હાથમાં લે છે તેમાં પણ તેને નિષ્ફળતા જ હાથ લાગે છે. તેમના સ્વભાવમાં પણ ચિંતા, ઉદાસી અને હીનભાવના જોવા મળે છે. જો કે આ દોષને નિવારવા માટે શ્રાવણ માસ શ્રેષ્ઠ સમય છે. શ્રાવણ માસની પંચમીના દિવસે કેટલાક ઉપાય કરવામાં આવે તો તેમના જીવનની સમસ્યાઓનો અંત થઈ જાય છે.

1. નાગ-પંચમીના દિવસે કોઈપણ શિવમંદિરમાં અથવા તો નાગ દેવતાના મંદિરમાં નાગ-નાગણની જોડી ચડાવવી જોઈએ. આ જોડી ચાંદીની હોય તો ઉત્તમ છે નહીં તો તમે પંચધાતુ, ત્રાંબા અથવા અષ્ટ ધાતુની પણ બનાવડાવી શકો છો.

2. નાગપાંચમના દિવસે શિવમંદિરમાં 1 માળા શિવ ગાયત્રીના મંત્રનો જાપ કરવો. આ મંત્ર આ મુજબ છે, “ॐ તત્પુરુષાય વિદ્મહે, મહાદેવાય ધીમહિ તન્નોરૂદ્ર: પ્રચોદયાત્”

3. શ્રાવણ માસના સોમવારે પણ આ ઉપાય કરી શકાય છે. સોમવારે ચંદનની અગરબત્તી અને ઘીનો દીવો શંકર મંદિરમાં પ્રગટાવવો અને શિવજીને દોષમાંથી મુક્તિ માટેની પ્રાર્થના કરવી.

Back To Top