Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

કરીના કપૂરની આ બેગની કિંમતમાં આવી જશે બે મોંઘી કાર ઘણા વર્ષોથી કરી રહી છે તેનો વપરાશ

બોલિવૂડની મશહૂર અદાકાર કરીના કપૂર એક્ટિંગની સાથે સાથે પોતાના ફેશન સેન્સને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. વધતી ઉંમરમાં પણ કરીના પોતાને એવી રીતે મેન્ટેન રાખે છે જે 20 ની એક્ટ્રેસ ને પણ ફીકી લગાડે છે. કરીના કપૂર કોઈપણ પાર્ટી શો અથવા કોઈ પણ ફેશન શોમાં પોતાના ફેશન સ્ટાઈલ થી એકદમ અલગ જ નજર આવે છે. તે પોતાના એક મોંઘા બેગ ના કારણે ચર્ચામાં બનેલી છે. આ બેગ એટલું મોંઘું છે કિંમત સાંભળીને તમે પણ હેરાન રહી જશો.

 

 

હાલમાં જ કરીના કપૂર પોતાના પતિ સેફ અલી ખાન અને દીકરા તેમુર ની સાથે એરપોર્ટ ઉપર સ્પોટ થઈ હતી. આ દરમિયાન તેમણે બ્લેક રંગની ડ્રેસ પહેરીને રાખી હતી. તસવીરમાં તમે જોઈ શકો છો કે કરીના એક સિમ્પલ બેગ લીધેલું છે. પરંતુ સિમ્પલ દેખાતું આ બેગ નું બ્રાન્ડ દુનિયા ના સૌથી મોંઘા બ્રાન્ડ માંથી એક છે. કરીના નું આ બેગ Hermens Birkin બ્રાન્ડ નું છે, જે એક લક્ઝરિયસ બ્રાન્ડ છે.

 

 

કરીનાના હાથમાં દેખાઇ રહેલું આ સિમ્પલ બેગ લગભગ 18,237 ડોલર એટલે કે આપણે ભારતીય મુદ્રા માં લાખ રૂપિયા ની આસપાસ કહેવામાં આવી રહ્યું છે. આટલા રૂપિયામાં ભારતમાં ખૂબ જ સરળતાથી બે કાર ખરીદી શકીએ છીએ. જો ગાડી ખરીદવાનું મન ના હોય તો તમે ઘણી વિદેશી trip પણ કરી શકો છો.

 

આવું કોઈ પહેલીવાર નથી કે કરીના કપૂર પોતાના લક્ઝરી બેગ તેમજ શુઝ ને લઈને ચર્ચામાં હોય. એના પહેલા પણ ઘણીવાર તે બધા જ માટે ચર્ચામાં રહી છે

 

 

કરીના બોલિવૂડની એ એક્ટ્રેસ માંથી એક છે, જેમની પાસે દુનિયા ના સૌથી લક્ઝરિયસ બ્રાન્ડ કપડાં, વોચ, શુજ અને પર્સ છે.

Back To Top