રાત્રે તકિયાની નીચે રાખી દો 1 બંધ તાળું, સવારે મળશે પૈસા ભરેલી બેગ…

મિત્રો, રાત્રે નીચે રાખી દો એક બંધ તાળું એવી કિસ્મત ચમકશે કે તમે સપનામાં પણ નહીં વિચારી શકો, સવારે મળશે પૈસા ભરેલી બેગ. મિત્રો, દરેક મનુષ્ય પોતાના જીવનમાં ખૂબ જ વધારે ધન મેળવવા માંગે છે તેના માટે તે મહેનત પણ કરે છે ભગવાન અને પ્રાર્થના પણ કરે છે.

પરંતુ, કોઈના કોઈ કારણે તેની કિસ્મત તેનો સાથ છોડી દે છે આજ સંદર્ભમાં આજે અમે તમારા માટે એક રામબાણ ઉકાઈ લઈને આવ્યા છીએ જેનાથી તમારી બંધ કિસ્મત પણ ખુલી જશે.આ ઉપાય તમારે માત્ર એક બંધ તાળા વડે કરવાનો છે જે તમારે તમારા તકિયાની નીચે રાખવાનું છે અને તમારી કિસ્મત ચમકાવી દેશે. આ બંધ તાળું અમે તમને બતાવીશું કે તમારે આ બંધ તાળા નો ઉપાય કેવી રીતે કરવાનો છે.

મિત્રો, આપણા શાસ્ત્રોમાં બંધ તાળાથી સંબંધી તે એક એવો ઉપાય બતાવવામાં આવ્યો છે જેને કરવાથી કોઈપણ વ્યક્તિનેકિસ્મત ખુલી જાય છે તેની કિસ્મતમાં તેની રાશિમાં તેમજ કુંડળીમાં આવનારા બધા જ ગ્રહો દોસ્ત સમાપ્ત થઈ જાય છે અને તેનેતેની મહેનતનું ફળ મળવાનું શરૂ થઈ જાય છે.

જો તમે આ બંધ તાળાના ઉપાય કરી નાખો છો તો તમને દિન દુખની અને રાહત ચોકડી તરફથી હાંસલ કરવાથી કોઈ નહીં રોકી શકી કોઈપણ ગ્રહ તમારા કાર્યમાં અડચણ ઊભી નહીં કરે એવું શાસ્ત્રમાંબતાવવામાં આવ્યું છે મિત્રો તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો.

મિત્રો, તમે કોઈ દુકાને જઈને એક સ્ટીલનું તાળું લઈ આવું અથવા તો જો તમારા ઘરમાં સ્ટીલનું તાળું હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો મિત્રો આ ઉપાય કરતી વખતે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે તે તાળાને બોક્સમાંથી બહાર નથી કાઢવાનું એટલે કે તાળાને કોઈ બોક્સમાં રાખી દેવાનું છે પછી જ આ તાળાથી ઉપાય કરવાનો છે.

આ તાળું બંધ અવસ્થામાં હોવું જોઈએ તમારે તાળાને બંધ કરીને બોક્સમાંરાખવાનું છે. મિત્રો આ બંધ તાળા નો ઉપાય તમારે સાંજે સૂતી વખતે કરવાનો છે મિત્રો સૌથી પહેલા તમારે તમારા ઘરના મંદિરમાંએક ઘીનો દીપક પ્રગટાવવાનો છે મિત્રો હવે આ બંધ તાળાને તમારી માતા લક્ષ્મીજીની મૂર્તિ ની આગળ મૂકી દેવાનું છે અને મિત્રો પછી તમારે માતા લક્ષ્મીજીની આરતી કરીને દિપ અને અગરબત્તી પ્રગટાવાની .

આંખ બંધ કરીને તમારા જે કોઈપણઇષ્ટદેવ હોય તેને પ્રાર્થના કરવાની છે જીવનમાં ચાલી રહેલી ધન સંબંધિત કોઈ પણ સમસ્યાઓ અને પરેશાનીઓમાંથી છુટકારો મેળવવા માટે તમે તમારા ઇષ્ટદેવને પ્રાર્થના કરો અને લક્ષ્મી માતાનું ધ્યાન કરતાં કરતાં તમે તેની પૂજા કરો ધ્યાન અને પ્રાર્થના કર્યા બાદ માતા લક્ષ્મીજીની આરતી અને ચાલીસા નો પાઠ અવશ્ય કરો મિત્રો જ્યારે પણ તમે માતા લક્ષ્મીજીની આરતી અને 40 નો પાઠ કરો ત્યારે તમે ઘંટડીનો ઉપયોગ અવશ્ય કરો.

Back To Top