ગુરુવારે પર્સમાં રાખી દો આ 5 માંથી એક વસ્તુ, નોટોથી ભરાઈ જશે તમારું પર્સ…

મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક એવી વસ્તુની જેને તમે તમારા પર્સમાં રાખી દો છો તો તમારા માટે ખૂબ જ લાભદાયક રહેવાનું છે તમારું પાકીટ તમારુ વર્ષ હંમેશાં સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે આપણા શાસ્ત્રોમાં ઘણા પ્રકારના આપણા જીવનમાં ક્યારેય પણ ધનની સમસ્યા નથી રહેતી.

મિત્રો, દરેક વ્યક્તિ પાસે ભલે તે પુરુષ હોય કે સ્ત્રી બધા પાસે નાનું કે મોટું પાકીટ કે પર્સ હોય જ છે આપણો પાકીટ અને આપણે આર્થિક સ્થિતિ બંનેમાં ખૂબ જ સંબંધ છે જો આપણે આપણા પર્સને વ્યવસ્થિત અને સ્વાસ્થ્ય રાખીશું તો આપણી આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે કે પૈસા ને વહીવટી રીતે રાખવાનું કાર્ય આપણું પર સારી રીતે નિભાવે છે.

કેટલાક લોકો જે હોય છે તે પોતાના પૈસાને પાકીટમાં ગમે તેમ નાખી દે છે પરંતુ જો આપણે આપણા પૈસાને પાકીટમાં વહીવટી રીતે રાખીએ તો નોટ ફાટવાની બીક નથી રહેતી પર ક્યારે પણ ફાટેલો ન રાખવું જોઈએ.

હંમેશા સારું પડશે જ રાખવો જોઈએ નહીં તો ધનની હાની થાય છે પાકીટમાં કઈ રીતે પૈસા રાખવા જોઈએ તેને સંબંધિતવાસ્તુશાસ્ત્રમાં ઘણા પ્રકારના નિયમો બતાવવામાં આવ્યા છે જેને અપના માંથી મનુષ્યની પાસે ક્યારેય પણ ધનની કમી નથી રહેતી વસ્તુઓનું સર કેટલીક વસ્તુઓ એવી છે.

જે પાકીટમાં કે પર્સમાં ક્યારેય પણ ન રાખવી જોઈએ કેમ કે આ વસ્તુઓનકારાત્મક જાને પોતાની તરફ આકર્ષિત કરે છે મિત્રો સૌથી પહેલા પર્સમાં કોઈપણ પ્રકારની અપવિત્ર વસ્તુ ના રાખો જેનો કોઈ ઉપયોગ નથી તેવી વસ્તુઓને તરત જ પાકીટમાંથી બહાર કાઢીને રાખી દો. મિત્રો તમારે તમારા પર્સમાં પવિત્ર વસ્તુઓ રાખવીજોઈએ કે વસ્તુઓ રાખવી જોઈએ છે.

જેનાથી આપણું મન પ્રસન્ન રહે છે ખાનપાની વસ્તુઓને પણ પર્સમાં ન રાખવી જોઈએ જેમકે ચોકલેટ કોઈ પ્રકારના ગુટખા અને પર્સમાં દવાઓ પણ ન રાખવી જોઈએ આનાથી ઘરમાં બીમારીનો વાસ થાય છેઆપણા ઘરમાં દેવી દેવતાઓના મંદિર તો હોય જ છે અને જો પ્રતિદિન આપણી નિયમિત રીતે દેવી-દેવતાઓની પૂજા કરીએ છીએ તો આપણને બધા જ પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે.

Back To Top