સંત શ્રી જલારામ બાપા નો જન્મ ઈસવીસન વિક્રમ સંવત 1856 ની કારતક સુધી લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો તે ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં આવેલા વિરપુરમાં લોહાણા ગૃહસ્થને ઘરે રાજબાઈ માતાની જન્મેલા જલારામના મુખ્ય માત્ર પાંચ વર્ષની ઉંમરે રામ રામ સીતારામનો મંત્ર હતું.
પિતા વ્યાપારી હતા એક નાનકડી હાટડી હતી તેના દીકરાએ તો પડે જ એટલે પિતાએ એને ગામથી નિશાળમાં ભણવા મૂક્યો પણ બાળક જલારામ નું ચિત્ત ભણવા ગણવા કરતા સાધુ સંતો તરફ વધારે સાધુને જોઈએ કે એનો હાથ પકડી કે ઘરે જમવા તેડી લાવે આમ નાનપણથી તેમનામાં ભક્તિના બીજ રોપાયા હતા.
1816 ની સાલમાં 16 વર્ષની ઉંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યા પણ ધાર્મિક અને સંત આત્મા હતા તે પણ જલારામ બાપા સાથે સંસારી વૃત્તિઓની ગરીબો અને જરૂરિયાત મંત્રોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે પત્ની પણ તેમની સાથે જોડાયા 18 વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેપુરના ભોજા ભગતના અન્ય વખતે તેમણે ગુરુ મંત્ર માળા અને શ્રીરામ નું નામ આપો તેમના ગુરુના આશીર્વાદથી તેમને સદા વ્રતની શરૂઆત કરી.
મિત્રો, સદા વ્રત એવું સ્થળ છે કે જ્યાં સાધુ સંતો અને જરૂર લોકોને વર્ષના બારે મહિના અને 24 કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવી છે એક દિવસ એક સાદું ત્યાં આવ્યા અને તેમણે રામની મૂર્તિ આપી અને ભવિષ્યવાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને થોડા દિવસ બાદ જમીનમાં સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ મળી ત્યાં સાથે ત્યાં સીતા અને લક્ષમણિ ની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી સ્થળેથી કોઈપણ ભોજન લીધા સિવાય પાછો નથી જતું.
આ બધું કાર્ય જલારામ શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈ માંના સહયોગથી અને પછી એકલા હાથે સંભાળ્યું બાદના વર્ષોમાં ગામ વાળો એ પણ આ સેવાના કાર્યમાં સહયોગ આપ્યો એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા કારણે અન્યની કદી ખોટ થતી નથી.
ત્યારબાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે ધર્મના ભેદભાવ વગર આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની પરંપરા ચાલુ છે એક સમય હરજી નામના એક દરજીતેમની પાસે પિતાના પેટની દર્દની ફરિયાદ લઈને ઈલાજ માટે આવ્યા જલારામ તેમના માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તેમનું દર્દ મટી ગયું આમ થતાં તેઓ સંત જલારામના ચરણમાં પડી ગયા અને તેમને બાપા કહી સંબોધ્યા ત્યારથી તેમનું નામ જલારામ બાપો પડી ગયો.
આ ઘટના પછી લોકો તેમની પાસે પોતાની જ્ઞાતિઓના ઈલાજ માટે અને અન્ય દુઃખો લઈને આવવા લાગ્યા જલારામબાપા ભગવાન પાસે કરતા અને લોકોના દુઃખ દૂર થઈ જતા હિન્દુ તેમજ મુસલમાન બંને ધર્મના લોકો તેમના બન્યા 1822માં જલારામ નામનું એક મુસલમાન વ્યાપારીનો પુત્ર બીમાર પડ્યો.
દાબતરો હકીમો તેને સાજા કરવાની આશા મૂકી દીધી એ સમયે હરજીએ પોતાને મળેલા પહોંચાડી વાત કરી તે સમય ચલાવે પ્રાર્થના કરી કે જોબ તેનો પુત્ર સાજો થઈ જશે તો તેઓજલારામ બાપાના સદા વ્રતમાં 40 મણ અનાજ દાન કરશે તેમનો પુત્ર સારું થતાં ભરીને અનાજ લઈને જલારામ બાપાને મળવા ગયા.
અને કહ્યું જલાસો અલ્લાહ જીસ્કો નદી અલ્લાહ એક સમય સ્વયં ભગવાન એક વૃદ્ધ નું રૂપ લઈને આવ્યા અને કહ્યું કે તેમની સેવા માટે જલારામ એ પોતાની પત્ની પીરબાઇ માને તેમને દાન કરી દેવી સાથે વાત કરી તેમની રજા મળતા તેમણે વીરબાઈને સંતની સેવા માટે મોકલી આપે પણ અમુક અંતર ચાલીને જંગલમાં પહોંચતા કહ્યું અને જોડી મુકતા ગયા જલારામ બાપાની આકાશ વાણી અને જોડીની વાત કરી આ દંડો અને જોડી આજે પણ વીરપુરમાં જોઈ શકાય છે.
તેને કાચની પેટીમાં પ્રદર્શનમાં મૂકવામાં આવેલી છે. વિક્રમ સંવત 1935 ના કારતકવધનોમ સોમવારે વીરબાની માહિતી ત્યાગ કર્યો બાપા એ સાત દિવસ સુધી જગ્યાઓ અખંડ રામધૂન કરી બાપા એ પણ હવે સતાવતો હતો રોજ હજારો ભક્તો તેમના દર્શન માટે આવતા પાપાને સંતાનમાં એક દીકરી જમણાભાઈ હતી.
1937 બુધવારે બાપાને ભજન કરતા કરતા 81 માં વર્ષે જલારામ બાપાની પાછળ હરિરામ એ મોટું મેળો કરેલો મેળામાં એક અજાણ સાધુ આવી ચડી બધાને નમસ્કાર કરતો કરતો ત્યાંથી એક લાડુ લઈ એનો ભૂકો કરી તેને ચારે દિશામાં વીર્યો એ અખૂટ અખૂટ ભંડાર અખૂટ ભંડાર બોલતો એ ક્યાં ચાલી ગયો તેની કોઈને ખબર ના પડી આજે બાપાનો ભંડાર અખૂટ છે.
અહીં ભક્તો પાસેથી દાન લેવામાં આવતું નથી આ ભારતનું એકમાત્ર એવું સ્થાન છે કે જે કોઈપણ જાતનું દાન લેતું નથી આજે પણ જલારામ બાપાનું નામ તેમના સેવા કાર્યને લીધે વિદેશમાં પહોંચે છે.