જાણો, આઈ પીઠડની પ્રાગટ્ય કથા…

આઈ પીઠડ મા અને તેમના સાત બહેનો ના સ્થાનક અને તેમના નામ પર પડેલા ગામના નામ ની માહિતી કચ્છના વતની ભૂજમાં રહેતા ચારણોમા કમા કાછેલા ને કોઈ સંતાન નહિ.

સોયાબાટી અને માલૂબાઈ લગ્ન પછી કચ્છમા આવી વસ્યા ભૂજીયા ડૂંગર પરથી એક અવધૂતે વચન દિધૂ કે તમારા ભાગ્યમા સંતાન સૂખનથીપણ મહાદેવની કૂર્પાએ વચન આપૂ છૂ તારે ત્યા દિકરીનો જન્મ થશે અને તે જોગમાયા નો અવતાર હશે.

નામ પીઠડ રાખજે અને ત્યાર બાદ બીજી છ દિકરીનો જન્મ થશે. જે જોગમાયા જ હશે, સંવત ૧૦૩૬ ઈસ ૯૮૦ મહાસૂદ ૫ ને મંગળવાર વસંત પંચમી બરોબર બપોરે લાભ અમૂર્ત મા માતાજી જન્મયા.

સાત બહેન ના નામ ૧ પીઠડ પીઠબાઈ ૨ કાંત્રોડી ૩ રખાઈ ૪ ભીચરી ૫ શિહોરી ૬ સુંદરી ૭ કરમાઈ.

આઈ પીઠડ જામનગર જોડીયા તાલુકાનૂ પીઠડ ગામ,કાંત્રોડી સૂનગર જિ નૂ ગામ કાંત્રોડી, કરમાઈ સૂનગર જિ કરમાઈ ગામ, રખાઈ અમદાવાદનું રખીયાલ ૫સુંદરી ધ્રાંગધ્રા નૂ સૂંદરીગામ, ભીચરી રાજકોટ જિ ભીચરી ગામ, શિહોરી ભાવનગર જિ શિહોરી ગામ અમે કાઠીયાવાડી ના જય માતાજી સારૂ લાગે તો વધાવજો.

Back To Top