Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

જો આ લક્ષણો જણાય આવે તો તમારી કિડનીમાં હોય શકે છે ખરાબી, તરત કરો ડૉક્ટરનો સંપર્ક

શરીરમાં કોઈ પણ પ્રકારની પરેશાનીને ક્યારેય નજરઅંદાજ ન કરવી જોઈએ, કેમ કે બની શકે છે કે તે પરેશાની આગળ જઈને કોઈ મોટી બીમારીનું કારણ બની જાય. ખાસકરીને કિડનીના કેસમાં તો એકદમ સાવધાન રહેવાની જરૂર છે, કેમ કે જો કિડનીની બીમારીની શરૂઆતી ચરણમાં ખબર નથી પડતી તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. આંકડાથી ખબર પડે છે કે સૌથી મોટી કિડનીની બીમારીનો શિકાર મહિલાઓ થઈ રહી છે.

-નબળાઈ અનુભવવી
-વધારે થાક લાગવો
-શરીરમાં ઉર્જાની નબળાઈ અનુભવવી
-હકીકતમાં, કિડની જ્યારે સરખી રીતે કામ નથી કરતી, તો માણસના શરીર આ પ્રકારે સંકેત આપે છે, જેની સમય રહેતા ઓળખ કરી લેવી જોઈએ.

-વારં-વાર પેશાબ લાગવો.
-રાત્રે અનેકવાર પેશાબ કરવા જવું.
-જો તમને પણ આ પ્રકારની ફરિયાદ રહેતી હોય તો તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

-જો તમને અચાનક તમારી ચ્વચા ખુદરી લાગે. ત્વચામાં બળતરા અને ખણ આવે તો હળવાશમાં ના લો.
-શરીરનું વજન અચાનક વધવા લાગવું.
-શરીરમાં સોજા રહેવા.
-તમારી કિડની યોગ્ય રીતે કામ ન કરવાના આ સંકેત હોઈ શકે છે. માટે આવી સ્થિતિ થવા પર તમારે તરત ડૉક્ટરને દેખાડી દેવું જોઈએ.

-ગરમીના મૌસમમાં પણ વધારે ઠંડી લાગવી.
-ઉંઘ વધારે આવવી.
-તરસ વધારે લાગવી.
-કિડનીની સમસ્યાઓ સામે જોડાયેલા આ સંકેતોને નજરઅંદાજ ન કરવા જોઈએ, નહીં તો આગળ ચાલીને તમારે પછતાવવું પડી શકે છે.

Back To Top