બધુ કામ છોડીને દિવાળી પહેલા જરૂર કરી લેજો આ 6 કામ, નહીંતર તમારા ઘરે નહીં પધારશે માં લક્ષ્મી…

દરેક ઘરમાં દિવાળીની તૈયારી ઘણા દિવસો પહેલા જ શરૂ થઈ જાય છે જો તમે હજુ સુધી કોઈ તૈયારી કરેલ નથી તો પરેશાન થવાની કોઈ વાત નથી આ વસ્તુ ટિક્સની મદદથી તમે સરળતાથી પોતાના ઘરે દિવાળી કામની શરૂઆત કરી શકો છો તેનાથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે અને ઘરમાં માતા લક્ષ્મી નું આગમન થાય છે દિવાળી એવો તહેવાર છે જેની રામ દરેક લોકો જોતા હોય છે.

દીવાની રોશનીની વચ્ચે આ તહેવારની ઉજવવાનો ઉત્સાહ દરેક લોકોમાં હોય છે દરેક ઘરમાં દિવાળીની તૈયારી ઘણા દિવસો પહેલા જે શરૂ થઈ જતી હોય છે આજે અમે તમને અમારા ખાસ લેખમાં અમુક એવા કામ વિશે જણાવીશું જેને તમારે દિવાળી પહેલા કરી લેવા જોઈએ નહીંતર માતા લક્ષ્મી તમારા ઘરમાં ક્યારેય પણ પધારશે નહીં મને તમારા ઘરમાં હંમેશા આર્થિક સમજી રહે છે દિવાળી પહેલા આખા ઘરની યોગ્ય રીતે સાફ સફાઈ કરી લેવી જોઈએ.

એવું માનવામાં આવે છે કે ઘરના ખૂણે ખૂણાની સફાઈ કરવાથી નકારાત્મક પૂજા બહાર નીકળી જાય છે એટલા માટે દિવાળીમાં ઘરનો કોઈપણ એવો હિસ્સો ન હોવો જોઈએ જેની સાફ સફાઈ ન થઈ કે સ્ટોર રૂમ દરેક જગ્યાની યોગ્ય રીતે સાફ-સફાઈ કરવી જરૂરી હોય છે.

ભાંગી તૂટી ભંગાર બહાર ફેંકી દો, વધારે સામાન રાખવો પણ સારો માનવામાં આવતો નથી. ખાસ કરીને જ્યારે આવો સામાન યોગ્ય સ્થિતિમાં ન હોય એટલે કે જો સામાન હોય તો ઘર ઉપર તેની નકારાત્મક અસર પડે છે કહેવામાં આવે છે કે ઘર જેટલું મવ્યવસ્થિત રહે છે સકારાત્મક પૂજા એટલી ઓછી આવે છે દિવાળી પહેલાં ઘરમાંથી ભંગાર તૂટેલો ફૂટેલો ઇલેક્ટ્રોનિક મોસામાં તૂટી ગયેલ પૃથ્વી અને તે ચીજોને બહાર કાઢી નાખવી જોઈએ.

જેનો તમે પાછલા છ મહિનાથી ઉપયોગ ન કર્યો હોય ઘરમાં જો કોઈ ફૂટેલો કાચ હોય તો તેને પણ બહાર ફેંકી દેવો જોઈએ કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર તેને શું માનવામાં આવે છે મુખ્ય દરવાજાને વાસ્તુશાસ્ત્ર કહે છે કે તમારો પ્રવેશ દ્વાર છે તમારા ઘરમાં સક્રાત્મક ઊર્જા લઈને આવે છે.

દિવાળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર દેવી લક્ષ્મીના પગના નિશાન લગાવવામાં આવે છે પરંતુ તે પહેલા તેમના સ્વાગત માટે ઘરને સ્વચ્છ અને શું વ્યવસ્થિત કરી લેવું જોઈએ દિવાળીના દિવસે ઘરના કોઈપણ ખૂણામાં અંધારું રહેવું જોઈએ નહીં.

દિશાઓનું રાખો ધ્યાન વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું ખાસ મહત્વ હોય છે ઘરના ઉત્તર અને ઉત્તર પૂર્વ ની દિશાની વિશેષ સાફ સફાઈ કરો અને અહીંયા થી અવ્યવસ્થિત સામાન હટાવી દો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે સાથોસાથે હરિયાળી પણ ઘરમાં સકારાત્મકતા લાવે છે.

વાસ્તુશાસ્ત્રમાં પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચે હળવા અને નાના છોડ નાખવાની સલાહ આપવામાં આવે છે માટે ઘરના દરેક કિસ્સાને સાફ અને વ્યવસ્થિત રાખવાની કોશિશ કરો મીઠાના પાણીનો છંટકાવ કરો એક સ્પ્રે બોટલમાં થોડું મીઠું અને પાણી મિક્સ કરીને તેનાથી આખા ઘરમાં છંટકા કરી લેવો વાસ્તુ વિશેષજ્ઞનું કહેવું છે કે ઘરના બધા ખૂણામાં મીઠાના પાણીનો છંટકાવ કરવો જોઈએ અને ખાસ કરીને દિવાળીના અવસર પર આવું કરવું માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે મીઠું નકારાત્મક ઊર્જાની હશોષિત કરે છે અને ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે સમૃદ્ધિ માટે ઘરને કરો રોશન જ્યારે તમે પોતાના ઘર માટે રોશની કરવાનો વિચારી રહ્યા છો તો વાસ્તુશાસ્ત્ર અનુસાર દિશાઓ ઉપર વિચાર જરૂર કરો.

બજારમાં રંગબેરંગી ઘણી લાઇક મળે છે તમારે તેમાંથી રંગીન રોશની બંધ ડિઝાઇનર લેમ્પ વગેરેની પસંદગી કરી શકો છો ઘરની ઉત્તર દિશાની સજાવટ કરવા માટે વાદળી અને લીલી લાઈટનો ઉપયોગ કરી શકો છો વણી દક્ષિણ દિશા માટે સફેદ જાંબલી અને લાલ લાઇટ સારી માનવામાં આવે છે પૂર્વ દિશા ને લાલ પીળી અને નારંગી કલર જેવા શુભ ગ્રંથિ સજાવવી જોઈએ.

Back To Top