Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

ઠંડીની મોસમમાં બનાવો, લીલી ડુંગળીના પરોઠા….

આપણે આમ તો પરોઠા ઘણા પ્રકારના ખાધા હશે જેમ કે સ્વીટ કોર્ન ,આલુ, પાલક વગેરે પરાઠા ખાધા હોઈએ છીએ પરંતુ આજે મેઈ તમારા માટે લાવીયા છીએ લીલી ડુંગળીના પરાઠા જે તમને ખુબજ ભાવશે.

લીલી ડુંગળીના પરાઠા બનાવવા માટે જરૂરી સામગ્રી :

પોણા કપ જેટલો મેંદો 

પાંચ ચમચા ઘઉંનો લોટ

બે ચમચી તેલ 

5 લીલી ડુંગળી લઇ તેને જીની સમારી નાખો 

બે ચમચી સમારેલું લસણ 

એક ચમચી સમારેલા મરચા 

મીઠું સ્વાદ મુજબ

લીલી ડુંગળીના પરાઠા બનાવવાની રીત :

સૌ પ્રથમ એક વાસણમાં મેંદો, ઘઉંનો લોટ, તેલ અને મીઠું નાખીને તેને ઢીલો બાંધી દો અને તેને એકબાજુ મૂકી દો 

ત્યાર બાદ એક કડાઈમાં તેલ નાખીદો અને તેને ગરમ કરવા માટે મૂકી દો ત્યાર બાદ તેમાં લસણ અને મરચાને બ્રોવન કલરના ના થાય ત્યાં સુધી સાંતળો 

ત્યારબાદ તેમાં મીઠું અને લીલી સમારેલી ડુંગળી નાખી તેને ધીમા તાપે બે મિનિટ સુધી સાંતળો 

ત્યાર બાદ તેને નીચે ઉતારીલો અને તેને ઠંડુ થવા દો 

હવે લોટમાંથી લુઆ તૈયાર કરો અને લીલી ડુંગળીનું મિશ્રણ પણ તેમાં નાખી દો 

ત્યારબાદ ધીમા હાથે પરોઠા વણો અને તેને લોઢી પાર તેલ લગાડીને સાંતળો 

બસ તમારા પરોઠા તૈયાર છે 

Back To Top