મિત્રો, હિન્દુ પુરાણોને જ્ઞાનનો ખજાનો માનવામાં આવે છે આજકાલ પશ્ચિમી દેશો પણ આપણી સંસ્કૃતિનું અધ્યયન કરતા થયા છે. મનુષ્યનું જીવન સિદ્ધ થાય છે અને તેના અંતર્ગત આજે અમે તમને આજના આ વીડિયોના માધ્યમથી વિષ્ણુ પુરાણમાંથી લેવામાં આવેલી અમુક એવી આદતો વિશે જણાવીશું.
જે આદતોને બદલાવવામાં ન આવે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે તો ચાલોજાણીએ એ આદતો વિશે વિસ્તારથી મિત્રો જો આપણે સ્વચ્છતાની દ્રષ્ટિએ જોઈએ છે કારણ કે સ્નાન કરવાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે પરંતુ સ્નાન વિશે વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિએ વધારે સમય સુધી સ્નાન ન કરવું જોઈએ.
કારણ કે વધારે સમય સુધી સ્નાન કરવાથી વ્યક્તિને લાભ થવાને બદલે થાય છે આવું એટલા માટે કહેવામાં આવ્યું જેનાથી વધારે સમય પાણીમાં રહેવામાં આવે અથવા વધારે પડતા ઠંડા કે પછી ગરમ પાણીથી નાહવામાં આવે તો તે આપણું શરીર સહન નથી કરી શકતું જો વધારે સમય સુધી આ પ્રક્રિયામાં રહેવાથી શરીરને નુકસાન થાય છે એટલા માટે જ કોઈપણ વ્યક્તિએ વધારી સમયસુધી સ્નાન ન કરવું જોઈએ.
ત્યાર પછી દરેક વ્યક્તિએ પોતાના શરીરને સ્મૃતિ લો અને સક્રિય રાખવા માટે વ્યાયામ અવશ્ય કરવો જોઈએ સંસારના દરેક વ્યક્તિએ ભલે તે સ્ત્રી હોય કે પુરુષ હોય બધા માટે વ્યાયામ કરવું ખૂબ જરૂરી છે કારણ કે વ્યાયામ એક એવી કળા છે જે વ્યક્તિને બીમાર થતાં અટકાવે છે અને સાથે સાથે વ્યક્તિનો દિવસ સકારાત્મક ઉર્જાથી ભરેલો રહે છે.
જેનાથી સારી રીતે કામ કરી શકે છે અને સાથે સાથે તેની આસપાસ આળસ પણ નથી આવી શકતી જેનાથી તે જીવનમાં સુખી અનેસમૃદ્ધ બને છે દોસ્તો જે પ્રકારે ધરતી પર બધા પ્રાણી ખાય છે પીવે છે તે જ પ્રમાણે સંભોગ પણ એક સામાન્ય કુદરતી ક્રિયા છે.
જેના વિશે પણ આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેને વધુ સમજાવવા માટે કામસૂત્ર નામનો ગ્રંથ પણ લખવામાંઆવ્યો છે જેમાં તેના વિશે વિસ્તૃત માહિતી આપેલી છે પરંતુ આજકાલ લોકોએ સંભોગ ને એક મનોરંજન નું સાધન બનાવી લીધું છે સમાગમના સંદર્ભમાં વિષ્ણુ પુરાણ કહે છે કે કોઈપણ વ્યક્તિએ લાંબા સમય સુધી કે પછી કલાકો સુધી સંભોગ ન કરવો જોઈએ.
એવો એટલા માટે કારણ કે વધારે સમય સુધી સંભોગ કરવાથી વ્યક્તિમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે જેનાથી મનુષ્યની મનોવૃત્તિ ખરાબ થવાના કારણે મનુષ્ય કામવાસના માત્ર રહે છે અને તેના કારણે તે અન્ય કોઈ કામ સારી રીતે કરી નથી શકતો જેનાથી જીવન ભારતે કામવાસનામાં ગોઠવાયેલો રહે છે અને અંતે તેનું જીવન જીવતા જીવ નર્ક બની જાય છે કે માણસને શું કરવું જોઈએ.