Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

“ગુમ હૈ કિસી કે પ્યાર મેં પાખી અને વિરાટ ના લગ્ન ના રિયલ ફોટા આવ્યા સામે, અહીં ક્લિક કરી ને જુઓ

ટીવીના લોકપ્રિય કપલમાંથી એક નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા આખરે એક બની ગયા છે. ‘ગમ હૈ કિસી કે પ્યાર મેં’માં વિરાટ અને પાખીની ભૂમિકા ભજવનાર નીલ અને ઐશ્વર્યા 30 નવેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. નીલ ભટ્ટ અને ઐશ્વર્યાએ તેમના લગ્નની તસવીરો તેમજ હલ્દીથી મહેંદી સુધીની સેરેમનીનો વીડિયો શેર કર્યો હતો.

વિરાટ પાખી લગ્ન

જણાવી દઈએ કે જ્યારે નીલ અને ઐશ્વર્યાએ શો ‘ગમ હૈ કિસી કે પ્યાર મેં’ માં લવલી બહેનની ભૂમિકા ભજવી હતી, ત્યારે હવે તેઓ વાસ્તવિક જીવનમાં એકબીજાના જીવન સાથી બની ગયા છે. નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માએ પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા. દુલ્હન બનવાની ઐશ્વર્યા શર્માએ બાંધણી પ્રિન્ટ સાથે મરૂન લહેંગા પહેર્યો હતો, જ્યારે નીલે સફેદ ધોતી-કુર્તા અને લાલ પાઘડી પહેરી હતી. બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.

વિરાટ પાખી મંગલસૂત્ર

નીલ અને ઐશ્વર્યાએ હલ્દીથી લઈને સગાઈ સુધીની સેરેમનીમાં ખૂબ જ મસ્તી કરી હતી. બંનેએ જોરદાર ડાન્સ કર્યો, જે વીડિયોમાં પણ જોઈ શકાય છે. આ પહેલા નીલ અને ઐશ્વર્યાએ તેમનો પ્રી-વેડિંગ વીડિયો રિલીઝ કર્યો હતો, જેમાં તેમની રોમેન્ટિક કેમિસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. નીલ અને ઐશ્વર્યાના લગ્નની તસવીરો અને વીડિયો સામે આવતા જ ફેન્સ તેમને અભિનંદન આપી રહ્યા છે.

virat pakhi haldi

ફેન્સથી લઈને સેલેબ્સ સોશિયલ મીડિયા પર નવવિવાહિત કપલને અભિનંદન આપી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટના લગ્નનું રિસેપ્શન 2 ડિસેમ્બરે મુંબઈમાં યોજાશે, જેમાં તેમના મિત્રો સિવાય ટીવી ઈન્ડસ્ટ્રીના લોકો પણ હાજરી આપશે. ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટની પહેલી મુલાકાત ટીવી શો ‘ગમ હૈ કિસી કે પ્યાર મેં’ના શૂટિંગ દરમિયાન થઈ હતી. થોડા સમય પછી તેઓએ તેમના સંબંધોને સત્તાવાર બનાવી દીધા.

પાખી વિરાટ

નીલ અને ઐશ્વર્યાની રોકા સેરેમની આ વર્ષે જાન્યુઆરીમાં થઈ હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ટીવી સિરિયલ ‘ગમ હૈ કિસી કે પ્યાર મેં’ના પાખી અને વિરાટ સિરિયલમાં એક થઈ શક્યા નહોતા પરંતુ રિયલ લાઈફમાં એક થઈ ગયા છે. નીલ ભટ્ટ લગ્નની દરેક વિધિમાં ઘણો રસ લેતા હતા. દરેક ધાર્મિક વિધિની વચ્ચે તેઓએ ખૂબ મજા પણ કરી છે. નીલ અને ઐશ્વર્યાની લવસ્ટોરી ફિલ્મી સ્ટોરી જેવી છે.

pakhi virat haldi

બંનેની પહેલી મુલાકાત સિરિયલ ‘ગમ હૈ કિસી કે પ્યાર મેં’ના સેટ પર થઈ હતી. લગ્નમંડપમાં નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માની ક્યૂટ બોન્ડિંગે સૌના દિલ જીતી લીધા છે. લગ્ન સમારંભ દરમિયાન બંનેએ ખૂબ જ રોમેન્ટિક પોઝ આપ્યા હતા. નીલ ભટ્ટે પ્રેમથી ઐશ્વર્યા શર્માને મંગળસૂત્ર પહેરાવ્યું અને ઐશ્વર્યાનો ચહેરો જોવા જેવો હતો. આ દરમિયાન ઐશ્વર્યા પણ થોડી ઈમોશનલ થઈ ગઈ હતી.

પાખી વિરાટ ચુંબન

નીલ અને ઐશ્વર્યાના લગ્નની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લગ્નના દિવસે ઐશ્વર્યા શર્મા રાજસ્થાની ડિઝાઇનના લહેંગામાં જોવા મળી હતી. આ તસવીરમાં ઐશ્વર્યા રાણી જેવી દેખાઈ રહી છે. એક અઠવાડિયા પહેલા ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટના લગ્નના સમાચાર સામે આવ્યા હતા. જોકે એવું માનવામાં આવતું હતું કે બંને આવતા વર્ષે લગ્ન કરશે.

Back To Top