આ 5 ભૂલ કરશો તો માઁ લક્ષ્મી નહીં આવે ક્યારેય તમારા ઘરે, તો આજે જ જાણીલો…

માઁ લક્ષ્મી ધનની દેવી છે. લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાય કરવામાં આવે છે. પરંતુ અનેક વખત અજાણ્યામાં એવી ભૂલ થઈ જાય છે, જેના કારણે ધનની દેવી માઁ લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતી નથી. ત્યારે આવો આજે તે પણ જાણી લઈએ કે, આપણે કઈ તે પાંચ ભૂલો ન કરવી જોઈએ.

1. ગંદા કપડા (મેલા કપડા)
જે વ્યક્તિ ખરાબ રીતે આવે છે અને હંમેશા ખરાબ કપડા જ પહેરે છે તેમના ઘરમાંથી માઁ લક્ષ્મી દૂર થઈ જાય છે.

2. ક્રોધ (ગુસ્સો)
જે વ્યક્તિ હંમેશા ઘરમાં કે, પોતાના લોકો પર ગુસ્સો કરે છે અને લડાઈ-ઝઘડો કરે છે, ધનની દેવી લક્ષ્મી તે વ્યક્તિ અને તેના ઘરથી દૂર જતી રહે છે.

3. દીવો
જે ઘરમાં સવાર સાંજ દીવો કે, આરતી નથી થતી, દેવી લક્ષ્મી તેના ઘરનો ત્યાર કરે છે.

4. અનાદર (અપમાન)
જ્યાં ગુરુ, સાધુ અને શાસ્ત્રોનો અનાદર થાય છે અપમાન થાય છે. ત્યાં દેવી લક્ષ્મી ક્યારે પણ પોતાનું નિવાસ સ્થાન નથી બનાવતી.

5. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ઊંઘવું
શાસ્ત્રોમાં સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત સમયે ઉંઘવું વર્જિન (અશુભ) માનવામાં આવે છે. આ સમયે ઉંઘવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે.

Back To Top